ETV Bharat / bharat

TOP NEWS: Gujarat Gram Panchayat election 2021: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ ? આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 21, 2021, 6:06 AM IST

TOP NEWS: Gujarat Gram Panchayat election 2021: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ ? આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Gujarat Gram Panchayat election 2021: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ ? આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને બિઝનેસ ન્યુઝ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

Gujarat Gram Panchayat election 2021: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ ?

રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission)દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ડિસેમ્બરના રોજથી 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં સરેસાશ 70 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે આજે સવારે 8 વાગ્યા બાદ મતગણતરી શરુ કરવમાં આવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Head Clerk Paper Leak : આમ આદમી પાર્ટી દ્વારા કમલમના ઘેરાવ સામે પોલીસનો લાઠીચાર્જ

રાજ્યમાં બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કૌભાંડ ( Head Clerk Paper Leak ) અંગે આજે સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું (AAP Protest Gandhinagar) હતું. આ દરમિયાન પોલીસ દ્વારા પાર્ટીના (AAP Protest Against Paper Leak ) કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરતા બેથી ત્રણ જેટલા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. Click here

2 Gujarat-Pakistan Drugs Racket: ગુજરાત ATS મુજબ અફઘાનિસ્તાનમાં થતુ પ્રોડક્શન, પંજાબમાં અંડરવર્લ્ડને મોકલવામાં આવતું ડ્રગ્સ

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન મોડી રાત્રે 77 કિલોગ્રામ જેટલો હેરોઇનના જથ્થો અંદાજિત કિંમત 385 કરોડ ડ્રગ્સ સાથે પાકિસ્તાની અલ હુસેની બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં સવાર 6 પાકિસ્તાનીને પણ પકડી પાડવામાં આવ્યા છે. બોટને જખૌ ખાતેથી પકડી કોસ્ટ ગાર્ડ સ્ટેશને લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરી એકવાર ગુજરાત દરિયાઈ માર્ગેથી ભારતમાં ટેલકમ પાઉડરની આડમાં ઘુસાડવામાં આવેલા ડ્રગ્સ (Gujarat-Pakistan Drugs Racket)ના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ગુજરાતથી પંજાબ લઈ જવાનું હતું એ પહેલાં જ ATS અને કોસ્ટગાર્ડ દ્વારા તેનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. Click here

3 Omicron Cases in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ

રાજ્યના વિવિધ શહેરોમાં ઓમિક્રોનના કેસમાં(Omicron Cases in Gujarat) ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ આવી ચૂક્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ગાંધીનગર હાલ ઓમિક્રોનના(Omicron Cases today) ઝપેટમાં આવી ચુક્યા છે. Click here

  • બિઝનેસ

Multi bagger stocks : રોકાણકારોને આ મલ્ટિબેગર સ્ટોક્સે માલમાલ કર્યાં, નફો જાણી ચકિત થશો

છેલ્લા એક વર્ષોમાં ઘણા નાના શેરોના રોકાણકારો માલામાલ (multi bagger stocks made investors rich) થયાં છે. આ શેરોનો નફો જોઇ તમને પણ થશે કે કાશ વર્ષભર પહેલા આ શેરમાં રોકાણ કર્યું હોત.આવા મલ્ટિબેગર શેર (Multi bagger stocks) વિશે જાણવા માટે વાંચો સંપૂર્ણ આ અહેવાલ. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.