ETV Bharat / bharat

તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ 2 બાંગ્લાદેશીઓને સાકેત કોર્ટે જામીન આપ્યા

author img

By

Published : Jul 15, 2020, 8:22 PM IST

14 જુલાઇએ સાકેટ કોર્ટે ઇન્ડોનેશીયાના દોઠસો નાગરિકોને જામીન આપવામાં આવ્યા હતા. 11 જુલાઇએ કોર્ટે થાઇલેન્ડ અને નેપાળના 75 નાગરિકોને જામીન આપવામાં આવ્યા હતા.. 10 જુલાઇએ કોર્ટે 62 મલેશીયાઇ નાગરિકો અને સાઉદી અરબના 11 નાગરિકોને નિર્દોષ જાહેર કર્યો. જેમા અત્યાર સુધીમાં 882 નાગરિકોને જામીન આપવામાં આવ્યા છે..

સાકેત કોર્ટમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ 2 બાંગ્લાદેશીયોને જમાનત આપવામાં આવી
સાકેત કોર્ટમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ 2 બાંગ્લાદેશીયોને જમાનત આપવામાં આવી

આત્યાર સુધીમાં 882 વિદેશી નાગરિકોને મળ્યા જામીન

  • 9 જુલાઇએ કોર્ટે 8 દેશોના 76 નાગરિકોને જામીન આપ્યા
  • 7 જુલાઇએ સાકેટ કોર્ટે 122 મલેશિયન નાગરિકોને જામીન આપ્યા
  • સાકેત કોર્ટે 956 વિદેશી નાગરિકોને નોટીસ આપી
  • કોર્ટે 62 મલેશીયાઇ નાગરિકો અને સાઉદી અરબના 11 નાગરિકોને નિર્દોષ જાહેર કર્યો
  • 11 જુલાઇએ કોર્ટે થાઇલેન્ડ અને નેપાળના 75 નાગરિકોને જામીન આપવામાં આવી

નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા બાદ 2 બાંગ્લાદેશીયોને જામીન આપવામાં આવી છે. ચિફ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ ગુરમોહિના કૌરએ દોઠસો બાંગ્લાદેશિયોને દસ-દસ રૂપિયાની નિજી મુચકલે જામીન આપવાનો આદેશ આપ્યો હતો..હાલ આત્યાર સુધીમાં 882 વિદેશી નાગરિકોને જામીન મળ્યાં છે..

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ મલિકે 73 વિદેશી નાગરિકોને સાત થી દસ હજાર રૂપિયાનો દંડ આપી મુક્ત કરવાના આદેશ આપ્યા હતા.વિદેશી નીગરિકોને સમજાવવા માટે પત્રિકા જાહેર કરી હતી.સુનાવણી દરમિયાન વિદેશી નાગરિકોને લઇને લાજપત નગરના એસડીએમ અને લાજપત નગરના એસીપી અને નિઝામુદ્દીનના ઇન્સ્પેક્ટરે જમાવ્યુ કે વિદેશી નાગરિકોને કોઇ સમસ્યા નથી. સાકેત કોર્ટે બાંગ્લાદેશના 82 નાગરિકોને જામીન આપી હતી..

9 જુલાઇએ કોર્ટે 8 દેશોના 76 નાગરિકોને જામીન આપ્યા હતા જેમાં. માલી, નાઇજીરીયા, શ્રીલંકા, કેન્યા, ડીઝિબોટી, તાંઝાનિયા, દક્ષિણ આફ્રિકા અને મ્યાનમારનો સમાવેશ થાય છે. 9 જુલોઇએ સાકેત કોર્ટે 60 મલેશીયાના નાગરિકોને સાત-સાત હજાર રૂપિયાના જુર્માન આપ્યા હતા. 8 જુલાઇએ કોર્ટે 21 દેશોના 22 નાગરિકોને જામીન આપ્યા હતા…

8 જુલાઈએ કોર્ટે 21 દેશોના 22 નાગરિકોને જામીન આપ્યા હતા.જેમાં 22 વિદેશી નાગરિકોના જામીન મેળવવા આદેશ આપ્યો હતો. 22 દેશોના નાગરિકોને 8 જુલાઇએ કોર્ટે જામીન આપ્યા હતા જેમાં અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ચીન, યુએસએ, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, રશિયા, અલ્જેરિયા, બેલ્જિયમ, સાઉદી અરેબિયા, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરોક્કો, ટ્યુનિશિયા, યુકે, ફીજી, સુદાન, ફિલિપીસ ના નાગરિકોનો સમાવેશ થાય છે.

7 જુલાઇએ સાકેટ કોર્ટે 122 મલેશિયન નાગરિકોને જામીન આપ્યા હતા. સાકેત કોર્ટે 956 વિદેશી નાગરિકો વિરુદ્ધ દાખલ 59 ચાર્જશીટ્સની નોંધ લખીને તમામ વિદેશી નાગરિકોને નોટિસ આપી હતી. અને તેમને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો.આ વિદેશીઓ માર્ચ મહિનામાં તબગીલી જમાતના કાર્યક્રમમાં સામિલ હતા. આ ચાર્જસિટમાં તેમને નિયમોનો ભંગ કરવાનો પણ તેમા ઉલ્લેખ કર્યો હતો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.