ETV Bharat / bharat

UP બાદ મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં માર્ગ અકસ્માતની ઘટના, 8 લોકોના મોત

author img

By

Published : May 16, 2020, 3:07 PM IST

મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 8 લોકોના મોત થયાં.

Etv Bharat, Gujarati News, Accident News
Accident News

હૈદરાબાદઃ તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માતની ઘટના બહાર આવી છે. જેમાં 5 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.