ETV Bharat / bharat

ગુજરાતીઓ, રાજસ્થાન જાવ તો આ દિવાલ જોવાનું ભૂલશો નહીં....

author img

By

Published : Oct 28, 2019, 6:22 PM IST

જોધપુરઃ શહેરના તારઘર પાસે રેલવેની એક લાંબી દિવાલ પર ખૂબ સુંદર મેસેજ રજૂ કરાયો છે. આ વૉલ પરનો મેસેજ પોતાના જીવન અને ચારિત્ર્ય સહિત સ્વભાવમાં સમાવવાને બદલે અહીં યુવાઓ દ્વારા સેલ્ફી પોઈન્ટ બનાવી દેવાયો છે. આ દિવાલ રાજ્યની સૌથી મોટી દિવાલ હોવાનો અંદાજ છે.

etv network

આ દિવાલ પર દેશની ઉપલ્બ્ધિઓની સાથે સામાજિક સંદેશ અને સામાજિક કુરિવાજો નષ્ટ કરવાની આકર્ષક તસ્વીરો દોરાઈ છે. આ ઉપરાંત સામાન્ય જીવનમાં સ્વચ્છતાનું સ્થાન વધે તે માટે સંદેશો અપાયો છે. પર્યાવરણ સંરક્ષણથી માંડી ઈસરોની ઉપ્લબ્ધિઓ પણ આ દિવાલ પર ચિતરાઈ છે.

ગુજરાતીઓ, રાજસ્થાન જાવ તો આ દિવાલ જોવાનું ભૂલશો નહીં....

વળી, આ દિવાલ પર સ્વામી વિવેકાનંદ અને ભગતસિંહને પણ સ્થાન અપાયું છે. વળી, બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને વિશેષ રીતે રજૂ કરાયું છે, ઉપરાંત કાશ્મીરના લાલ ચૌકને પણ ત્રિરંગા સાથે દર્શાવાયો છે. જે દેશભક્તિ માટેનું નિશાન છે. સામાન્ય ભારતવાસી પોતાના મતાધિકારનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવતો હોવાની પણ દ્રષ્ટિ અહીં ચિત્ર સ્વરૂપે રજૂ કરાઈ છે.

20 દિવસ પહેલા આ દિવાલ પર ચિત્રકામ શરૂ થયું હતુ. જે હવે પૂર્ણતાની આરે છે. આ વચ્ચે જ યુવાનોમાં દિવાલની પાસે સેલ્ફી લેવાનો ક્રેઝ શરૂ થઈ ગયો છે. પરંતુ એક સત્ય હકીકત એ છે કે ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા યુવાનો ક્રેઝના ભાગરૂપે તથા ટ્રેન્ડ મુજબ વર્તન કરે છે, જો તેઓ આ દિવાલ પર દર્શાવેલા તમામ ચિત્રોમાં રહેલો મેસેજ પોતાના સ્વભાવમા ઉતારે તો ઘણી ખમ્મા..

Intro:


Body:फ़ोटो पॉइंट बनने लगी 13 हजार वर्गफुट की मैसेज वाल

जोधपुर। 
शहर के तारघर के पास रेलवे की दिवार पर जोधपुर के रंग उकेरने के बाद रक्षक फाउंडेशन, उडान फाउंडेशन सृजनंश कम्यूनिटी एवं एफडीडीआई के संयुक्त तत्वावधान में शहर के भास्कर चौराहा से जेडीए सर्किल तक की दीवार बी मैसेज वॉल के रूप में लगभग तैयार हो गई है और अब इस दीवार पर कई जगह पर युवा अपनी फ़ोटो भी खिंचवाने लगे हैं कारण हैं इस दीवार पर लिखे गए संदेश। इस दीवार पर देश की उपलब्धियों के साथ-साथ सामाजिक संदेश एवं सामाजिक बुराइयां खत्म करने के लिए भी लोगों को प्रोत्साहित करने का संदेश बनाए गए हैं इसके अलावा आम जीवन में स्वच्छता का स्थान बड़े इसका भी संदेश दिया गया है पर्यावरण संरक्षण के लिए यहां खेजड़ली की घटना को भी दर्शाया गया है तो उपलब्धि के रूप में इसरो को दर्शाया है इसी तरह स्वामी विवेकानंद एवं भगत सिंह को भी इस दीवार पर जगह दी गई है बेटी बचाओ अभियान को विशेष रूप से यहां अंकित किया गया है इसके अलावा कश्मीर के लाल चौक को भी तिरंगे झंडे के साथ में दर्शाया गया है जो देश भक्ति जगाता है। आम भारतवासी लोकतंत्र के प्रति अपना कर्तव्य मताधिकार से निभाता है इसका भी संदेश यहां दिया गया है। उल्लेखनीय है कि करीब 20 दिन पहले इस दीवार पर चित्रकारी का काम शुरू हुआ था जो अब लगभग पूर्ण होने की ओर है लेकिन उससे पहले ही युवाओं में इस दीवार पर फोटो खिंचवाने का क्रेज बढ़ने लगा है जबकि इससे पहले यह दीवार पूरी तरह से पोस्टर व स्लोगन से अटी रहती थी।
बाईट 1 दिनेश परिहार, अध्यक्ष जोधपुर एनएसयूआई
बाईट 2 अविनाश खारा, सदस्य एबीवीपी




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.