ETV Bharat / bharat

આજે JEE MAINS એડવાન્સ્ડ 2020 નું પરિણામ જાહેર

author img

By

Published : Oct 5, 2020, 11:06 AM IST

Updated : Oct 5, 2020, 11:44 AM IST

આજે જોઈન્ટ અન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE MAINS) એડવાન્સ્ડ 2020 નું પરિણામ જાહેર થયું છે.

Students
Students

નવી દિલ્હીઃ જોઈન્ટ અન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE MAINS) એડવાન્સ્ડ 2020 નું પરિણામ જાહેર થઇ ગયું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર પોતાનો સ્કોર ચેક કરી પરીણામ જાણી શકશે।

જણાવીએ કે આ વર્ષે પરિણામો ભારતીય ટેકનોલોજી આઈઆઈટી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

આઈઆઈટી દિલ્હી દ્વારા જારી થયેલા નંબરો મુજબ, કુલ 1,51,311 ઉમેદવારોએ પેપર 1 આપ્યું હતું અને જેઇઇ એડવાન્સ 2020ની પરીક્ષાના પેપર 2 માં 1,50,900 ઉમેદવારો હાજર થયા હતા. જેઇઇ એડવાન્સ્ડ રિઝલ્ટ 2020ની ઘોષણા પછી, આઈઆઈટી પ્રવેશ પરીક્ષામાં લાયક ઉમેદવારો માટેની ઔપચારિક પ્રક્રિયા બીજા જ દિવસથી એટલે કે 6 ઓક્ટોબર 2020 થી શરૂ થશે.

સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in ની મુલાકાત લો

સ્ટેપ 2: ઉમેદવાર પોર્ટલની લિંક શોધો એટલે કે http://cportal.jeeadv.ac.in/

સ્ટેપ 3: ઉમેદવાર લોગ ઈન પેજ પર જાઓ

સ્ટેપ 4: તમારો જેઇઇ રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો

સ્ટેપ 5: તમારી જન્મ તારીખ DD/ MM/ YYYY ફોર્મેટમાં ઇનપુટ કરો

સ્ટેપ 6: તમારો નોંધાયેલ મોબાઇલ નંબર એન્ટર કરો

સ્ટેપ 7: સિક્યુરીટી કન્ફર્મેશન માટે ચેક બોક્સ સિલેકિટ કરો

સ્ટેપ 8: લોગ ઈન બટન પર ક્લિક કરો

સ્ટેપ 9: તમારો જેઇઇ એડવાન્સ 2020 સ્કોરકાર્ડ દેખાશે

સ્ટેપ 10: સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો

Last Updated : Oct 5, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.