નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધી છું. ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનારી છે. હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે. અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણી તૈયારીઓ માટે ઘણા રાજ્યોની મુલાકાતે ગયા હતા. હવે તેમણે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો.
![મુખ્ય ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-03-2024/20946923_.png)