ETV Bharat / bharat

Election 2024: PM વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભાની ચૂંટણી, પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 8:25 PM IST

Updated : Mar 2, 2024, 10:34 PM IST

ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી મોદી પોતાની પરંપરાગત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાની પરંપરાગત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

Election 2024
Election 2024

હૈદરાબાદ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યુપી, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત,દિલ્હી સહિત અન્ય રાજ્યોના ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી છે. ખાસ તો આ યાદીમાં પ્રધાનમંત્રી મોદી પોતાની પરંપરાગત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાની પરંપરાગત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપની આ યાદીમાં 34 મંત્રીઓ, એક લોકસભા અધ્યક્ષ, 2 પૂર્વ મુખ્યમંત્રીઓ, 28 મહિલાઓ, 47 ઉમેદવાર, 50થી ઓછી ઉંમરના ઉમેદવાર, ફીમેલ યુથ 28, 27 એસસી, 18 એસટી, અને 57 ઓબીસી ઉમેદવારોનો સમાવેશ કરાયો છે.

ઉમેદવારનું નામ બેઠક

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન વારાણસી, ઉત્તરપ્રદેશ

બિષ્ણુ પદ રે અંદામાન નિકોબાર

કિરેન રિજેજૂ અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ

તાપિર ગાઓ અરૂણાચલ પ્રદેશ પૂર્વ

આસામ

  1. કૃપાનાથ મલ્લાહ કરીમગંજ, (અજા)
  2. પરિમલ શુક્લાબૈદ્ય સિલચર
  3. અમરસિંગ તિસ્સો ઑટોનોમસ જિલ્લા (અજજા)
  4. બિજુલી કલિતા મેધિ ગુવાહાટી
  5. દિલીપ સૈકિયા મંગલદોઈ
  6. રંજિત દત્તા તેજપુર
  7. સુરેશ બોરા નૌગાંવ
  8. કામખ્યા પ્રસાદ તાસા કલિયાબોર
  9. સર્વાનંદ સોનોવાલ દિબ્રૂગઢ
  10. પ્રધાન બરૂઆ લખીમપુર

છત્તીસગઢ

  1. ચિંતામણી મહારાજ સરગુજા (અજજા)
  2. રાધેશ્યામ રાઠિયા રાયગઢ (અજજા)
  3. કમલેશ જાંગડે જાંજગીર-ચંપા
  4. સરોજ પાંડે કોરબા
  5. તોખન સાહૂ બિલાસપુર
  6. સંતોષ પાંડે રાજનંદગાંવ
  7. વિજય બઘેલ દુર્ગ
  8. બૃજમોહન અગ્રવાલ રાયપુર
  9. રૂપ કુમારી ચૌધરી મહાસમુંદ
  10. મહેશ કશ્યપ બસ્તર
  11. ભોજરાજ નાગ કાંકેર
  12. લાલુભાઈ પટેલ દમણ અને દીવ
  13. પ્રવીણ ખંડેલવાલ ચાંદની ચોક
  14. મનોજ તિવારી ઉત્તર-પૂર્વ દિલ્હી
  15. બાંસુરી સ્વરાજ નવી દિલ્હી
  16. કમલજીત સહરાવત પશ્ચિમ દિલ્હી
  17. રામવીર સિંહ બિધુડી દક્ષિણી દિલ્હી
  18. શ્રીપદ યેસ્સો નાઈક ઉત્તર ગોવા

ગુજરાત

  1. વિનોદ ચાવડા કચ્છ
  2. રેખાબેન ચૌધરી બનાસકાંઠા
  3. ભરતસિંહ ડાભી પાટણ
  4. અમિત શાહ ગાંધીનગર
  5. દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમ
  6. પુરુષોત્તમ રૂપાલા રાજકોટ
  7. મનસુખ માંડવીયા પોરબંદર
  8. પૂનમબેન માડમ જામનગર
  9. મિતેશભાઇ પટેલ આણંદ
  10. દેવુસિંહ ચૌહાણ ખેડા
  11. રાજપાલ સિંહ જાદવ પંચમહાલ
  12. જશવંતસિંહ ભાભોર દાહોદ
  13. મનસુખ વસાવા ભરૂચ
  14. પ્રભુભાઈ વસાવા બારડોલી
  15. સી.આર.પાટીલ નવસારી

જમ્મુ એન્ડ કાશ્મીર

  1. ડો.જીતેન્દ્ર સિંહ ઉધમપુર
  2. જુગલ કિશોર શર્મા જમ્મુ

ઝારખંડ

  1. તાલા મરાંડી રાજમહલ
  2. સુનીલ સોરેન દુમકા
  3. નિશિકાંત દુબે ગોડ્ડા
  4. અન્નપૂર્ણા દેવી કોડરમા
  5. સંજય સેઠ રાંચી
  6. વિદ્યુત બરણ મહતો જમશેદપુર
  7. ગીતા કોડા સિંહભૂમ (અજજા)
  8. અર્જૂન મુંડા ખૂંટી
  9. સમીર ઉરાંવ લોહારદગા
  10. વિષ્ણુ દયાલ રામ પલામૂ
  11. મનીષ જયસવાલ હજારીબાગ

કેરળ

  1. એમ.એલ. અશ્વિની કાસરગોડ
  2. સી.રઘુનાથ કણ્ણૂર
  3. પ્રફુલ્લ કૃષ્ણ વડકરા
  4. એમ.ટી.રમેશ કોઝિકોડ
  5. ડૉ.અબ્દુસ સલામ મલપ્પુરમ
  6. નિવેદિતા સુબ્રમણ્યમ પોન્નાની
  7. સી. કૃષ્ણકુમાર પાલક્કડ
  8. સુરેશ ગોપી ત્રિશૂર
  9. શોભા સૂરેન્દ્રન અલપુઝા
  10. અનિલ કે. એન્ટની પત્તનમતિટ્ટા
  11. વી.મુરલીધરન અટ્ટિંગલ
  12. રાજીવ ચંદ્રશેખર તિરૂવંનતપુરમ

મધ્યપ્રદેશ

  1. શિવમંગલ સિંહ તોમર મુરૈના
  2. સંધ્યા રાય ભિંડ (અજા)
  3. ભારતસિંહ કુશવાહ ગ્વાલિયર
  4. જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના
  5. લતા વાનખેડે સાગર
  6. વીરેન્દ્ર ખટીક ટીકમગઢ (અજા)
  7. રાહુલ લોધીક દમોહ
  8. વી.ડી.શર્મા ખજુરાહો
  9. ગણેશ સિંહ સતના
  10. જનાર્દન મિશ્ર રીવા
  11. રાજેશ મિશ્રા સીધી
  12. હિમાદ્રી સિંહ શહડોલ (અજજા)
  13. આશીષ દુબે જબલપુર
  14. ફગ્ગન સિંહ કુલસ્તે મંડલા (અજજા)
  15. દર્શન સિંહ ચૌધરી હોશંગાબાદ
  16. શિવરાજસિંહ ચૌહાણ વિદિશા
  17. આલોક શર્મા ભોપાલ
  18. રોડમલ નાગર રાજગઢ
  19. મહેન્દ્ર સિંહ સોલંકી દેવાસ (અજા)
  20. સુધીર ગુપ્તા મંદસૌર
  21. અનિતા નાગર સિંહ રતલામ (અજજા)
  22. ગજેન્દ્ર પટેલ ખરગોન
  23. જ્ઞાનેશ્વર પાટિલ ખંડવા
  24. દુર્ગાદાસ ઉઈકે બૈતૂલ (અજજા)

રાજસ્થાન

  1. અર્જૂનરામ મેઘવાલ બીકાનેર (અજા)
  2. દેવેન્દ્ર ઝાઝરિયા ચુરૂ
  3. સ્વામી સુમેધાનંદ સરસ્વતી સીકર
  4. ભુપેન્દ્ર યાદવ અલવર
  5. રામસ્વરૂપ કોલી ભરતપુર (અજા)
  6. જ્યોતિ મિર્ધા નાગૌર
  7. પીપી ચૌધરી પાલી
  8. ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુર
  9. કૈલાશ ચૌધરી બાડમેર
  10. લુમ્બારામ ચૌધરી જાલૌર
  11. મન્નાલાલ રાવત ઉદયપુર (અજજા)
  12. મહેન્દ્ર માલવીય બાંસવાડા (અજજા)
  13. સી.પી.જોશી ચિત્તોડગઢ
  14. ઓમ બિરલા કોટા
  15. દુષ્યંત સિંહ ઝાલાવડા-બારા

તેલંગાણા

  1. બંડી સંજય કુમાર કરીમ નગર
  2. અરવિંદ ધર્મપુરી નિઝામાબાદ
  3. બી.બી.પાટીલ ઝહીરાબાદ
  4. ઇટેલા રાજેન્દર મલ્કાજગિરિ
  5. જી.કિશન રેડી સિકંદરાબાદ
  6. ડો.માધવી લતા હૈદરાબાદ
  7. કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ચેલવેલ્લા
  8. પી.ભરત નગરકુર્નૂલ
  9. બોરા નરસૈયાહ ગૌડ ભોંગીર

ત્રિપુરા

  1. બિપ્લલ કુમાર દેબ ત્રિપુરા પશ્ચિમ

ઉત્તરાખંડ

  1. માલા રાજ્ય લક્ષ્મી શાહ ટેહરી ગઢવાલ
  2. અજય ટમ્ટા અલ્મોડા (અજા)
  3. અજય ભટ્ટ નૈનીતાલ-ઉધમસિંહ નગર

ઉત્તર પ્રદેશ

  1. પ્રદીપ કુમાર કૈરાના
  2. સંજીવ કુમાર બાલિયાન મુઝફ્ફરનગર
  3. ઓમ કુમાર નગીના (અજા)
  4. ઘનશ્યામ લોધી રામપુર
  5. પરમેશ્વર લાલ સૈની સંભલ
  6. કંવર સિંહ તંવર અમરોહા
  7. ડો. મહેશ શર્મા ગૌતમબુદ્ધ નગર
  8. ડો. ભોલા સિંહ બુલંદશહેર (અજા)
  9. હેમા માલિની મથુરા
  10. સત્યપાલસિંહ બઘેલ આગરા (અજા)
  11. રાજકુમાર ચાહર ફતેહપુર સીકરી
  12. રાજવીર સિંહ રાજુ ભૈયા એટા
  13. ધર્મેન્દ્ર કશ્યપ આંવલા
  14. અરૂણ કુમાર સાગર શાહજહાંપુર (અજા)
  15. અજય મિશ્રા 'ટેની' ખીરી
  16. રેખા વર્મા ધૌરહરા
  17. રાજેશ વર્મા સીતાપુર
  18. જય પ્રકાશ રાવત હરદોઈ
  19. અશોક કુમાર રાવત મિશ્રિખ (અજા)
  20. સાક્ષી મહારાજ ઉન્નાવ
  21. કૌશલ કિશોર મોહનલાલગંજ (અજા)
  22. રાજનાથ સિંહ લખનઉ
  23. સ્મૃતિ ઈરાની અમેઠી
  24. સંગમ લાલ ગુપ્તા પ્રતાપગઢ
  25. મુકેશ રાજપૂત ફરૂખાબાદ
  26. રામશંકર કઠેરિયા ઈટાવા (અજા)
  27. સુબ્રત પાઠક કન્નોજ
  28. દેવેન્દ્ર સિંહ 'ભોલે' અકબરપુર
  29. ભાનુપ્રતાપ સિંહ વર્મા જાલૌન (અજા)
  30. અનુરાગ શર્મા ઝાંસી
  31. કુંવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ હમીરપુર
  32. આર.કે.સિંહ પટેલ બાંદા
  33. સાધ્વી નિરંજન જ્યોતિ ફતેહપુર
  34. ઉપેન્દ્ર સિંહ રાવત બારાબંકી (અજા)
  35. લલ્લૂ સિંહ ફૈઝાબાદ
  36. રિતેશ પાંડે આંબેડકરનગર
  37. સાકેત મિશ્રા શ્રીવસ્તી
  38. કીર્તિ વર્ધન સિંહ ગોંડા
  39. જગદંબિકા પાલ ડુમરિયાગંજ
  40. હરીશ દ્વિવેદી બસ્તી
  41. પ્રવીણ કુમાર નિષાદ સંત કબીર નગર
  42. પંકજ ચૌધરી મહારાજગંજ
  43. રિવ કિશન ગોરખપુર
  44. વિજયકુમાર દુબે કુશીનગર
  45. કમલેશ પાસવાન બાંસગાવ (અજા)
  46. નીલમ સોનકર લાલગંજ (અજા)
  47. દિનેશલાલ યાદવ 'નિરહુઆ' આઝમગઢ
  48. રવીન્દ્ર કુશવાહા સલેમપુર
  49. કૃપાશંકર કુશવાહા જૌનપુર
  50. મહેન્દ્ર નાથ પાંડે ચંદોલી

પશ્ચિમ બંગાળ

  1. નિશિથ પ્રમાણિક કૂચ બિહાર (અજા)
  2. મનોજ તિગ્ગા અલીપુરદ્વાર (અજજા)
  3. ડૉ.સુકાંતા મજૂમદાર બેલૂરઘાટ
  4. ખેગન મુર્મૂ માલદાહા ઉત્તર
  5. શ્રીરૂપા મિત્રા ચૌધરી માલદા દક્ષિણ
  6. નિર્મલ કુમાર સાહા બહરામપુર
  7. ગૌરી શંકર ઘોષ મુર્શિદાબાદ
  8. જગન્નાથ સરકાર રાણાઘાટ (અજા)
  9. શાંતનુ ઠાકુર બનગાંવ (અજા)
  10. અશોક કંડારી જોયનગર (અજા)
  11. અનિર્બાન ગાંગુલી જાદવપુર
  12. ડૉ. રથિન ચક્રવર્તી હાવડા
  13. લોકેટ ચટર્જી હુગલી
  14. સૌમેન્દુ અધિકારી કાંથી
  15. હિરપ્મય ચટ્ટોપાધ્યાય ઘાટલ
  16. જ્યોતિર્મય સિંહ મહતો પુરૂલિયા
  17. ડો.સુભાષ સરકાર બાંકુડા
  18. સૌમિત્ર ખાન બિષ્ણુપુર (અજા)
  19. આસનસોલ પવન સિંહ
  20. પ્રિયા સાહા બોલપુર (અજા)
  1. Loksabah Election 2024: ગુજરાતની લોકસભાની 15 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા, 10 ઉમેદવારો રીપીટ
  2. Election 2024: ગુજરાતની લોકસભાની 15 સીટો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, સી.આર.પાટીલને...
Last Updated :Mar 2, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.