ગુજરાત

gujarat

સુરતમાં યુવતીની છેડતી કરનારને લોકોએ ઢોર માર માર્યો

By

Published : Dec 12, 2019, 3:47 PM IST

સુરતછ સુરતના લીંબાયત મારુતિ નગર પાસે આવેલી નગર પ્રાથમિક શાળા નજીક યુવતીની છેડતી કરનાર રોમિયોની ધોલાઈ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં એટલે હદે રોષ હતો કે, પોલીસની હાજરીમાં લોકોએ યુવાનની ધોલાઈ કરી રહ્યાં હતાં. જે બાદમાં પોલીસે માંડ આરોપીને ટોળાથી છોડાવી તેને લીંબાયત પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો છે.

ABOUT THE AUTHOR

...view details