ગુજરાત

gujarat

અમરેલીના ટીંબી ગામમાં અગમ્ય કારણોસર યુવાનની નિર્મમ હત્યા

By

Published : May 8, 2020, 11:34 AM IST

અમરેલીઃ જિલ્લામાં અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રામભાઈ નામનો અજાણ્યો યુવક ટીંબીના શાણાવાકીયા રોડ પર દૂધ લઈ ઉભો હતો, એવામાં 2 યુવાને આવી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બન્ને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. પોલીસને ઘટનાની જાણ થતાં નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી. ત્યારાબદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details