ગુજરાત

gujarat

રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગુજરાતમાં, સોમનાથની હોટલમાં રહેવાની આશંકા

By

Published : Aug 8, 2020, 3:57 PM IST

ગીર સોમનાથઃ રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો અમદાવાદમાં હોવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના ભાજપ પ્રમુખે સાગર દર્શન ધામમાં 6 રુમ બુક કરાવ્યા છે. આ હોટલ સોમનાથમાં આવેલી છે.

ABOUT THE AUTHOR

...view details