ગુજરાત

gujarat

કચ્છના 55 ઉમેદવારોનું ભાવિ થયું સીલ, મતગણતરીના દિવસે કોણ બનશે ધારાસભ્ય તે નક્કી થશે

By

Published : Dec 1, 2022, 9:00 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Assembly Elections 2022) મતદાન પૂર્ણ થયું છે. કચ્છની 6 બેઠકો માટે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન (First phase voting) કરવામાં આવ્યું હતું. મતદાન પૂર્ણ થતા મતદાન મથકે EVM મશીન સીલ કરવામાં આવ્યા છે. કચ્છની(Kutch assembly seat) 6 બેઠકો માટેના 55 ઉમેદવારોનું ભાવિ(Prospect of Candidates) EVM માં સીલ થયું છે. આગામી 8મી તારીખે મત ગણતરીના દિવસે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. સીલ કરાયેલા Evm મશીનોને સ્ટ્રોંગ રૂમમાં લઇ જવામાં આવશે.
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details