ગુજરાત

gujarat

Heavy Rain in Surat : બારડોલી તાલુકાના આ 10 રસ્તાઓ છઠ્ઠા દિવસે પણ બંધ

By

Published : Jul 15, 2022, 8:11 PM IST

સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદને (Heavy Rain in Surat )કારણે બારડોલી તાલુકામાં અનેક રસ્તાઓ બંધ (Surat Bardoli Road Closed ) થયા હતાં. જે પૈકી 10 રસ્તાઓ આજે છઠ્ઠા દિવસે પણ બંધ રહ્યાં હતાં. રસ્તાઓ પર પાણી ફરી વળતાં અનેક ગ્રામજનોએ હાલાકી (Monsoon Gujarat 2022) વેઠવી પડી હતી.

Heavy Rain in Surat : બારડોલી તાલુકાના આ 10 રસ્તાઓ છઠ્ઠા દિવસે પણ બંધ
Heavy Rain in Surat : બારડોલી તાલુકાના આ 10 રસ્તાઓ છઠ્ઠા દિવસે પણ બંધ

બારડોલી : સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પાણી ભરાવાને કારણે (Heavy Rain in Surat ) બારડોલી તાલુકાના 10 રસ્તાઓ છેલ્લા 6 દિવસથી બંધ (10 roads in Bardoli taluka also closed on the sixth day) છે. આ માટે ગ્રામજનોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સૂચના વહીવટી તંત્ર (Surat Bardoli Road Closed ) દ્વારા આપવામાં આવી હતી. જો કે સૌથી મહત્વના એવા ખરડ ગામનો એકમાત્ર રસ્તો ખૂલી જતાં ગ્રામજનોની સાથે સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ (Monsoon Gujarat 2022) લીધો હતો.

વૈકલ્પિક રસ્તાઓને લઇ વધુ અંતર કાપવું પડી રહ્યું છે

આ રસ્તાઓ હજુ પણ બંધ -વધુ વરસાદને (Heavy Rain in Surat ) કારણે રસ્તાઓ પર પાણીફરી વળતાં બારડોલી તાલુકાના દસ જેટલા રસ્તાઓ વારંવાર બંધ (Surat Bardoli Road Closed )થઈ જતાં હતાં. જે પૈકી છેલ્લા 6 દિવસથી બંધ કરાયેલા રસ્તાઓમાં ઉતારા, વધવા, કરચકા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ તરીકે કરચકા મઢી વાત્સલ્યધામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોએ 3 કિમી જેટલો વધુ ફેરો (Monsoon Gujarat 2022) ફરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ અચાનક પૂર આવતાં ઇકો કાર પાણીમાં તણાઈ પાંચ લોકોને બચાવ્યા આ રીતે

આ બધા રસ્તા બંધ - વાંકાનેર પારડી વાલોડ રોડ પર આવેલા કોઝવે પર પાણી (Heavy Rain in Surat ) ફરી વળતાં વૈકલ્પિક રોડ તરીકે વાંકાનેર અલ્લુથી મહુવા સ્ટેટ હાઇવેથી અવરજવર કરી (Surat Bardoli Road Closed )રહ્યા છે. જે બે કિમી જેટલું ફરીને આવવું પડે એમ છે. જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ 2.50 કિમી ફેરાવો ફરીને નેશનલ હાઈવે 53નો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સુરાલી ધારીયા ઓવારા રોડ બંધ (10 roads in Bardoli taluka also closed on the sixth day) હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરાલી કોતમુંડાથી બેલધા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડ, સુરાલી ગામે સવિજનકાભાઈના ઘરથી ધારીયા કોઝવે રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડ, ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ સ્ટેટ હાઈવે 165, મોતા અકોટી ઓરગામ સ્ટેટ હાઈવેનો ઉપયોગ (Monsoon Gujarat 2022) કરવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ નવસારીમાં પૂરઃ નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

એકથી ત્રણ કિમી સુધીનું અંતર કાપવું પડી રહ્યું છે -આ ઉપરાંત ખોજ પારડી વાઘેચા જોઈનીંગ સ્ટેટ હાઈવે 165 રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ બારડોલી કડોદ સ્ટેટ હાઈવે 167 પરથી અવરજવર કરવામાં આવી રહી છે. ખોજ પારડીથી વાઘેચા રોડ બંધ (Surat Bardoli Road Closed )હોવાથી વૈકલ્પિક રોડ સ્ટેટ હાઈવે 167નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ ટીમ્બરવા કરચવા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ તેન અસ્તાન પલસોદ ખોજ રોડનો ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ વૈકલ્પિક રોડ પર જવા માટે ગામના લોકોએ એકથી ત્રણ કિમી સુધીનું અંતર કાપવું (Monsoon Gujarat 2022) પડી રહ્યું છે.

બારડોલીના ખરડનો પાંચ દિવસ બાદ સંપર્ક થઈ શક્યો -મહત્વની વાત એ છે કે છેલ્લા પાંચ દિવસથી સંપર્ક વિહોણું રહેલું ખરડ (છીત્રા) ગામનો આજે પાંચમા દિવસે સંપર્ક થઈ શક્યો હતો. પૂર્ણા નદીનું પાણી (Heavy Rain in Surat ) ઓસરી જતાં ગામનો એપ્રોચ રસ્તો ખુલ્લો થયો હતો. આથી વહીવટી તંત્ર અને નેતાઓએ ગામમાં (Surat Bardoli Road Closed )જઈને ગામના લોકોની મુલાકાત લઈ ભોજન અને અન્ય વ્યવસ્થા કરી હતી. ગામનો સંપર્ક થતાં ગ્રામજનોની સાથે સાથે વહીવટી તંત્રએ પણ રાહત (Monsoon Gujarat 2022) અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details