ગુજરાત

gujarat

Foreign liquor seized from Bharuch: ભરૂચમાં 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ

By

Published : Feb 5, 2022, 4:21 PM IST

ભરૂચમાં અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 19 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે વાહનને (Foreign liquor seized from Bharuch) ઝડપી પાડ્યું હતું. જોકે, દારૂનો જથ્થો લઈ જતા બંને વાહનોને નવા ગામ ખાતે લાવવામાં આવ્યા હતા.

Foreign liquor seized from Bharuch: ભરૂચમાં 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ
Foreign liquor seized from Bharuch: ભરૂચમાં 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ

ભરૂચઃ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી (Foreign liquor seized from Bharuch) પાડ્યો હતો. સાથે જ પોલીસે એક આઈસર ટેમ્પો અને એક પીકઅપ ટેમ્પો પણ કબજે કર્યો હતો. જોકે, પોલીસ આ બંને વાહનોને નવા ગામ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે આ દારૂના જથ્થા સાથે એક આરોપીની પણ (Police seized Vehicles in Ankleshwar) ધરપકડ (Accused arrested for trafficking liquor in Bharuch) કરી હતી.

દારૂનો 19 લાખ રૂપિયાનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો-Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

દારૂનો 19 લાખ રૂપિયાનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર રૂરલ પોલીસને નવા ગામની સીમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો (Foreign liquor seized from Bharuch) હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દારૂના જથ્થા સાથે એક આરીોપીની ધરપકડ કરી હતી. દારૂનો આ સમગ્ર જથ્થો 19 લાખ રૂપિયાની કિંમતનો હોવાનું સામે આવ્યું હતું.

દારૂનો જથ્થો લઈ જતા બંને વાહનોને નવા ગામ ખાતે લાવવામાં આવ્યા

આ પણ વાંચો-Alcohol Case in Keshod : કેશોદમાં જુનાગઢ LCBએ કરી રેડ લાખો રૂપીયાનો દારૂ કબ્જે કર્યો

પોલીસે વધુ તપાસ હાથ ધરી

અત્યારે પોલીસે આરોપી સામે ગુનો (Accused arrested for trafficking liquor in Bharuch) નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી આ દારૂ ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details