ગુજરાત

gujarat

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

By

Published : Apr 13, 2020, 4:27 PM IST

અંકલેશ્વરના ચિત્રકાર પ્રદીપ દોશી દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મૂક્યાં.

artist message on corona by painting
ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

ભરુચ : અંકલેશ્વરના દિવા રોડ ઉપર મંગલમૂર્તિ પાર્કમાં રહેતા પ્રદીપભાઈ દોશી અંકલેશ્વરના પાનોલીની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા લૉકડાઉન કરવામાં આવ્યું છે.

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

લૉકડાઉનના પગલે સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. જેને લઇ તેમણે પોતાના સ્વભાવ મુજબ ફાજલ સમય લોકજાગૃતિ માટે ઉપયોગ કર્યો છે.

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

લોકોને શબ્દો દ્વારા કોરોનાની જાગૃતિ લાવવાના બદલે તેમણે નક્કી કર્યું કે તેમણે દોરેલા ચિત્રો દ્વારા કઈ રીતે લોક જાગૃતિ લાવી શકાય.

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

તેઓએ કરોના વાઈરસ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારના વિવિધ સુંદર ચિત્રો તૈયાર કરી સરાહનીય કાર્ય કર્યું છે.

ચિત્રકારે ચિત્રકલા દ્વારા કોરોના વાઈરસથી બચવા માટેના ઉપાયો પ્રજા સમક્ષ મૂકયા

ABOUT THE AUTHOR

...view details