ગુજરાત

gujarat

Arvalli Congress MLA Corona Positive: અરવલ્લી કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારા વેન્ટિલેટર પર, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા

By

Published : Jan 25, 2022, 11:35 AM IST

અરવલ્લીમાં ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારા કોરોના સંક્રમિત (MLA Dr. Anil Joshiara Corona Positive) થયા હતા. અત્યારે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં (Dr. Anil Joshiara admitted to Ahmedabad hospital) દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેમને વેન્ટિલેટર પર (Dr. Anil Joshiara on the ventilator) રાખવામાં આવ્યા છે.

Arvalli Congress MLA Corona Positive: અરવલ્લી કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારા વેન્ટિલેટર પર, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા
Arvalli Congress MLA Corona Positive: અરવલ્લી કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારા વેન્ટિલેટર પર, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા

અરવલ્લીઃ ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારા કોરોના સંક્રમિત(MLA Dr. Anil Joshiara Corona Positive) થયા હતા. તેના કારણે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા (Dr. Anil Joshiara admitted to Ahmedabad hospital) છે. જોકે, અત્યારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા (Dr. Anil Joshiara on the ventilator) છે, પરંતુ તેમની તબિયત અત્યારે સ્થિર છે.

આ પણ વાંચો-Junagadh Mahashivratri Fair 2022: જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે મહાશિવરાત્રિનો મેળો, તૈયારી અંગે બેઠકો શરૂ

ડો. અનિલ જોષિયારા 4 દિવસથી વેન્ટિલેટર પર છે

અરવલ્લી જિલ્લાના ભિલોડા-મેઘરજ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારા કોરોનાથી સંક્રમિત (MLA Dr. Anil Joshiara Corona Positive) થયા છે. તેઓ કોરોનાગ્રસ્ત અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લાં 4 દિવસથી ડૉ. જોષિયારાને વેન્ટિલેટર પર રાખવામાં (Dr. Anil Joshiara on the ventilator) આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ડૉ. અનિલ જોષિયારાની તબિયત સ્થિર છે, છતાં ઝડપી રિકવરી મળે તે માટે વેન્ટિલેટર (Dr. Anil Joshiara on the ventilator) પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Corona In Gandhinagar: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 મેડિકલકર્મી કોરોના પોઝિટિવ, રસીના બંને ડોઝ લીધા હતા

ધારાસભ્ય એક સપ્તાહ સુધી ઓબ્ઝર્વેશનમાં રહેશે

તો આ તરફ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને હજી એક સપ્તાહ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં (Dr. Anil Joshiara in observation) આવશે. ઉલ્લેખનીય છે કે, ડો. અનિલ જોષિયારા શંકરસિંહ વાઘેલાની સરકારમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details