ગુજરાત

gujarat

Harsh Sanghvi Big Statement : હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને પાનો ચડી જાય એવું શું કહ્યું?

By

Published : Apr 30, 2022, 5:11 PM IST

સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આવેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે મોટું નિવેદન (Harsh Sanghvi Big Statement ) આપ્યું છે. જેમાં ગુજરાત પોલીસને પાનો ચડી (Home Minister praises Gujarat Police ) જાય એમ છે.

Harsh Sanghvi Big Statement : હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને પાનો ચડી જાય એવું શું કહ્યું?
Harsh Sanghvi Big Statement : હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને પાનો ચડી જાય એવું શું કહ્યું?

સુરત : ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં (Global Patidar Business Summit) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે મોટું નિવેદન (Harsh Sanghvi Big Statement )આપ્યું છે. ગુજરાત પોલીસને પાનો ચડાવે તેમ હર્ષ સંઘવીએ (Home Minister praises Gujarat Police ) જણાવ્યું હતું કે પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મોકલવામાં આવનાર ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની પોલીસ સામાજિક જવાબદારી (Gujarat Police works with social responsibility) સમજીને કામ કરી રહી છે.

હર્ષ સંઘવીઃ પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મોકલવામાં આવનાર ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાતની પોલીસે કર્યું છે

આ પણ વાંચોઃ Gujarat ATS Maritime Strike: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATSની દરિયાઈ સ્ટ્રાઈક, હર્ષ સંઘવીએ કહ્યું- જેટલા મોકલશો એટલા પકડીશું

ડ્રગ નેટવર્કને ભેદવાની કોશિશ- ગ્લોબલ પાટીદાર સમિટમાં(Global Patidar Business Summit) રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા તેઓએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડ ડ્રગ્સ માફિયાઓ દ્વારા મોકલવામાં આવનાર કન્સાઇનમેન્ટ પકડી રહી છે. કરોડો રૂપિયા ડ્રગ્સ સમુદ્ર મારફતે ગુજરાત અને ત્યાર બાદ દેશના અન્ય રાજ્યોમાં મોકલવા માટેનાં નેક્સેસને તોડવા પ્રયાસ કરી રહી છે. સંઘવીએ ગુજરાત પોલીસની પ્રશંસા (Home Minister praises Gujarat Police ) કરતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ માફિયાઓમાં પોલીસે ભય (Harsh Sanghvi Big Statement )ઉત્પન્ન કરી દીધો છે.

આ પણ વાંચોઃ Harsh Sanghvi Knock to Police Officers : સુરતમાં પ્રેરણા કેન્દ્ર કાર્યક્રમમાં ગૃહપ્રધાને ઉચ્ચ અધિકારીઓને આપી ચીમકી, શું કહ્યું જાણો

હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડાયું -હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યને હજી સલામત બનવા માટે સરકાર કામગીરી કરી રહી છે. પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલવામાં આવનાર ડ્રગ્સને પકડવાનું કામ (Home Minister praises Gujarat Police ) ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા ગુજરાત પોલીસે મોટા રેકેટોના પર્દાફાશ કર્યા છે. હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડાયું છે જે અગાઉ ક્યારે પકડાયું ન હતું. દરિયાના મોજાઓની વચ્ચે કામગીરી ચાલી રહી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર (Harsh Sanghvi Big Statement ) ઉભો કર્યો છે. પોલીસે પાકિસ્તાનની બોર્ડર મારફતે દરિયાઇ માર્ગે પણ ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો (Conspiracy to smuggle drugs in Gujarat ) પણ પર્દાફાશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details