ગુજરાત

gujarat

Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'

By

Published : May 20, 2022, 7:51 AM IST

Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'
Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...' ()

રાજ્યમાં આજે (20 મે)એ સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ (Gold Silver Price on 20 May) ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Gujarat) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 20 May) અહીં થાય છે.

આ પણ વાંચો-Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામ આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 50,370 50,840 - 470
સુરત 50,380 50,840 - 460
વડોદરા 50,370 50,820 - 450

આ પણ વાંચો-આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામ આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 61,000 61,550 - 550
સુરત 61,000 61,550 - 550
વડોદરા 61,000 61,550 - 550

ABOUT THE AUTHOR

...view details