Gold Silver Price in Gujarat : સોના ચાંદીની બજારમાં તેજી

author img

By

Published : May 17, 2022, 8:02 AM IST

Updated : May 17, 2022, 8:28 AM IST

Gold Silver Price in Gujarat : સોના-ચાંદીની બજારમાં તેજી મળી જોવા...

તારીખ 17 મે (આજે)ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold Silver Price in Gujarat) છે, તેના વિશે જાણકારી મેળવીશું (Gold Silver Price in 17 May). ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે, ત્યારે આજની બજાર પરિસ્થિતી શું તેમાં આવો માહિતી મેળવીએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 17 May) અહીં થાય છે.

આ પણ વાંચો: Petrol Diesel Price in Gujarat: વાહ... ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર

સોનાના ભાવ પર નજર

શહેરનું નામગ્રામ24 કેરેટનો આજનો ભાવ24 કેરેટનો ગઇકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ1052,00051,420+580
સુરત1052,00051,420+580
વડોદરા1052,00051,420+580

આ પણ વાંચો: Gold Silver Price in Gujarat: સોનું-ચાંદી લઈને આવ્યા અનેરો અવસર

ચાંદીનો આજનો ભાવ

શહેરનું નામગ્રામ/કિ.ગ્રાઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ1 કિગ્રા61,20060,210+990
સુરત1 કિગ્રા61,20060,210+990
વડોદરા1 કિગ્રા61,20060,210+990
Last Updated :May 17, 2022, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.