Gold Silver Price: સોનું-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ખરીદી માટે સારી તક

author img

By

Published : May 18, 2022, 8:01 AM IST

Updated : May 18, 2022, 9:00 AM IST

Gold Silver Price: સોનું-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ખરીદી માટે સારી તક

રાજ્યમાં આજે (18 મે)એ સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ (Gold Silver Price on 18 May) ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 18 May) અહીં થાય છે.

આ પણ વાંચો- Share Market India: શેરબજારને મળ્યો બૂસ્ટર ડોઝ, રોકાણકારો થયા રાજીના રેડ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ50,50052,000- 1,500
સુરત50,50052,000- 1,500
વડોદરા50,52052,000- 1,480

આ પણ વાંચો- LIC Share Listing: LICના IPOનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, રોકાણકારો રડ્યા

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ59,40061,200- 1,800
સુરત59,40061,200- 1,800
વડોદરા59,40061,200- 1,800
Last Updated :May 18, 2022, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.