Gujarat Gram Panchayat Election 2021: જૂનાગઢના માંગરોળ તાલુકામાં યોજાયું 35 ગ્રામ પંચાયતોનું મતદાન

By

Published : Dec 20, 2021, 10:34 AM IST

thumbnail

જૂનાગઢ: માંગરોળ તાલુકામાં 35 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021) યોજાઇ હતી. જેમાં સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઠંડીના કારણે કોઇ કોઇ મતદારો (Voting of 35 gram panchayats in mangrol) જોવા મળી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ ઠંડી ઓછી થતાંની સાથે જ મતદારોમાં ઉત્સાહ આવ્યો હોય તેમ મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. કાલેજ ગામે એક 102 વર્ષના માજીએ મતદાન કર્યું હતું. તો બીજા એક 85 વર્ષના માજીએ પણ મતદાન કર્યું હતું. યુવાનોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.