પોરબંદર ભાજપે 6 મહાનગરપાલિકામાં જીતનો જશ્ન મનાવ્યો

By

Published : Feb 23, 2021, 11:06 PM IST

thumbnail

પોરબંદર: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળતાં આજે મંગળવારે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના સુદામા ચોક પાસે આવેલા રાણીબાગ ચાર રસ્તા પાસે ફટાકડા ફોડી તથા મીઠું મોઢું કરાવીને આ જીતનો જશ્ન મનાવાયો હતો, ત્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાએ જણાવ્યું હતું કે, આ મહાનગરપાલિકાની ચૂંટણીની જીતની અસર આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પણ પડશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.