પોરબંદરમાં જિલ્લામાં સર્વત્ર મેધમહેર, ખેડૂતોમાં વાવણીની ખુશી

By

Published : Jun 14, 2020, 3:20 PM IST

thumbnail

પોરબંદરઃ છેલ્લા બે દિવસથી પોરબંદર જિલ્લામાં સતત ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા અને વરસાદની રાહ જોતા હતા. જ્યારે રવિવારના રોજ સવારે વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાવણી થઇ જવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. પોરબંદર જિલ્લામાં 10થી 12 કલાકે પડેલા વરસાદના આકડા મુજબ પોરબંદરમાં 14 મીમી, રાણાવાવમાં 10 મીમી અને કુતિયાણામાં 17 મીમી વરસાદ પડ્યાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આગામી સમયમાં વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.