સુરતના કોર્પોરેટરે જૂગારના અડ્ડા બંધ કરાવવા કમિશ્નરને કરી રજૂઆત, બુટલેગરે આપી ધમકી

By

Published : Oct 16, 2020, 5:33 PM IST

thumbnail

સુરત: કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ માન દરવાજા, ઉમરવાડા અને ભાઠેના સ્લમ વિસ્તારમાં ચાલતાં આંકડા-જુગારના અડ્ડા બંધ કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેને લઇને અસલમ નામના બુટલેગરે આ કોર્પોરેટરને જાનથી મારવાની ધમકી આપી છે. તેમને આ ધમકી ગુરુવારે મોડી રાત્રીએ રિંગ રોડ સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે આશરે 12.20 કલાકે મળી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.