કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે પોરબંદરના ખેડૂતોની પ્રતિક્રિયા...

By

Published : Sep 22, 2020, 10:42 PM IST

thumbnail

પોરબંદર : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ બિલને લઇને અનેક અટકળો ચાલી રહી છે. ઘણા લોકો આ બિલના સમર્થનમાં છે, તો ઘણા લોકોનું કહેવું છે કે આ બિલ ખેડૂત વિરોધી બિલ છે. તો આવો જાણીએ શું કહે છે પોરબંદર જિલ્લાના ખેડૂતો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.