રાજકોટ: RTOમાં થયેલ હત્યાના 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

By

Published : Nov 28, 2019, 5:47 PM IST

thumbnail

રાજકોટ: RTO ઓફિસ નજીક એક અઠવાડિયા અગાઉ 25 વર્ષના મુસ્લિમ યુવાનની વાહનોમાં રેડીયમની નંબર પ્લેટ લગાડવા જેવી સામાન્ય બાબતે કેટલાક યુવાનોએ હત્યા કરી નાખી હતી. જે મામલે રાજકોટની B ડિવિઝન પોલીસે બેટી ગામ નજીકથી 6 આરોપીઓને CCTV ફુટેજના આધારે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે હત્યા દરમિયાન ઉપયોગમાં લેવાયેલ કાર અને છરી સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.