નિર્ભયાના ચારેય દોષીઓને ફાંસી જાણો સુરતીઓ શું કહે છે...

By

Published : Mar 20, 2020, 10:53 AM IST

thumbnail

સુરતઃ સાત વર્ષના અમાવસ બાદ શુક્રવારે નિર્ભયના માતા-પિતા માટે સૂર્યોદય થયો છે. આજનો દિવસ ન્યાયનો સૂર્યોદય લઇને આવ્યો છે. જેને લઇને માત્ર નિર્ભયના માતા-પિતા જ નહીં, પરંતુ દેશભરના લોકો ખુશ છે, કારણ કે, નિર્ભયાના ચારેય દોષિઓને ફાંસી આપવામાં આવી છે. ચાર વખત ડેથ વોરન્ટ કેન્સલ થયા બાદ આખરે તિહાડ જેલમાં ચારેય નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવ્યા છે. 7 વર્ષ બાદ પણ આખરે પીડિતાને ન્યાય મળ્યો છે અને લોકોનો ન્યાય પર વિશ્વાસ કાયમ રહ્યો છે, ત્યારે સુરતના લોકોએ આ ચારે નરાધમોના ફાંસી બાદ પ્રતિક્રિયા આપી હતી લોકોનું શુ કહેવું છે આ મામલે આવો સાંભળીએ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.