Gujarat Gram Panchayat election Result 2021: તાપી જિલ્લામાં મતગણતરીની પ્રક્રિયા શરૂ

By

Published : Dec 21, 2021, 12:23 PM IST

thumbnail

તાપી (Gujarat Gram Panchayat election Result 2021) જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરની મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.