Gujarat Gram Panchayat Election Result 2021: ખેડામાં 417 ગ્રામ પંચાયતોની મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ

By

Published : Dec 21, 2021, 1:52 PM IST

thumbnail

ખેડા જીલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીની મત ગણતરી પ્રક્રિયા આજે મંગળવારના રોજ જીલ્લાના 10 મત ગણતરી કેન્દ્રો (Start Vote count In Kheda District) પર હાથ ધરવામાં આવી છે. જીલ્લાની 417 ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સભ્ય પદ માટે ચુસ્ત બંદોબસ્ત સાથે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ગ્રામ પંચાયતોના પરિણામને (Gujarat Gram Panchayat Election Result 2021) લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.