દ્વારકામાં પ્રાચીન મણિયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો પધારી રહ્યા છે

By

Published : Oct 12, 2021, 12:56 PM IST

thumbnail

દ્વારકાઃ સોનલ ગરબા મંડળની ગરબી છેલ્લા 30 વર્ષથી રમાઈ છે જેમાં રમાતો મણીયારો રાસ પુરુષો દ્વારા પરંપરાગત પોશાક પહેરીને માતાના ગરબા રમવામા આવે છે. આ રાસને સન 2015માં વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. તો આ વર્ષે દ્વારકા જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ રાસ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યમાં જઈ ગુજરાતની પરંપરાગત ગરબાની સઁસ્કૃતી બધા ને પ્રભાવિત કરે છે. આ રાસમાં 12 જેટલા પુરુષો દ્વારા પૌરાણિક ઢબે પરંપરાગત ગરબાની તાલે જુલવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.