કોરોનાની મુક્તિ માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે 2551 દીવડા પ્રગટાવાયા

By

Published : Jun 9, 2020, 7:30 PM IST

thumbnail

અંકલેશ્વરઃ વિશ્વ આખું કોરોનાથી મુક્ત થાય તે માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે દુઆ ગુજારવામાં આવી હતી. લોકોએ દરગાહમાં 2551 દીવડા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. અનલોક-1માં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી મળી છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા લોકો ઈશ્વર અને અલ્લાહ પાસે પહોંચ્યા છે અને સ્વસ્થ રહેવાની કામના કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.