વેજલપુર વિધાનસભા બેઠક જંગી બહુમતીથી જીતવાનો ભાજપ ઉમેદવાર અમિત ઠાકરનો દાવો

By

Published : Dec 8, 2022, 9:00 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022)આજે પરિણામ જાહેર થશે. અમદાવાદની L.D એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઈ છે. ત્યારે વેજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત ઠાકર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. અને તેઓએ આ વખતની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.