Baba Bageshewar In Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં 20 ફૂટ રંગોળી બનાવામાં આવી

By

Published : May 27, 2023, 9:52 AM IST

Updated : May 27, 2023, 10:04 AM IST

thumbnail

સુરત: સુરત બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજરોજ સુરતમાં પોતાના દરબાર લાગવા જઈ રહ્યા છે. ત્યારે તેમના સ્વાગતમાં 20 ફૂટ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી સ્ટેજની સામે જ બનાવામાં આવી છે. બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રોનો સુરત શહેરના લિંબાયત નીલગીરી મેદાન ખાતે આજે ભવ્ય દિવ્ય દરબાર થવા જઈ રહ્યો છે. ત્યારે આ દરબારમાંતેમના દર્શન -અરજી માટે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી એમ દેશના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન -અરજી માટે સુરત આવી પહોંચ્યા છે. ત્યારે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં 20 ફૂટ રંગોળી બનાવામાં આવી છે. આ રંગોળી સ્ટેજની સામે જ બનાવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ રંગોળી શહેરના કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. સવારે 9 વાગેથી ભક્તો તેમની રાહ જોઈ રહ્યા છે. આ રંગોળી બનાવતા 7 કલાક જેટલો સમય લાગ્યો છે. આ રંગોળી શહેરના કલાકાર કિરણ પ્રજાપતિ સહિત ત્રણ દ્વારા નિલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના કાર્યક્રમને ધ્યાને રાખીને સ્ટેજની સામે જ 20 ફુટ લાંબી ભવ્ય અને વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં સાક્ષાત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનું ચિત્ર બનાવવા માટે સવારથી જ રંગોળીના કલાકારો શહેરના કલાકારો દ્વારા બનાવામાં આવ્યા છે. આ રંગોળી બનાવતા 7 કલાક જેટલો સમય લાગ્યો છે.

Last Updated : May 27, 2023, 10:04 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.