![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13040982-thumbnail-3x2-aashish---copy---copy.jpg)
ગાંધીનગર: શનિવારથી ગુજરાતની રાજનીતીમાં તોફાન ચાલી રહ્યા છે. વિજય રૂપાણીએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી કેટલાય નામોની ચર્ચા નવા મુખ્યપ્રધાન માટે થઈ રહી છે , આ વિશે ETV Bharatના યુવા પત્રકારોએ સમગ્ર ઘટના ક્રમ વિશે ચર્ચા કરીને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે