Junagadh Gram Panchayat Election 2021: 338 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ, મતદારોમાં ઉત્સાહ

By

Published : Dec 19, 2021, 10:04 AM IST

thumbnail

જૂનાગઢ જિલ્લામાં સવારે 7 વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે (Junagadh Gram Panchayat Election 2021) મતદાન કરવા લાંબી લાઈન (Voters line at polling stations in Junagadh) જોવા મળી રહી છે. લોકશાહીના મહાપર્વ ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા (Enthusiasm among the voters of Junagadh) મળી રહ્યો છે. તો ગામના લોકોને પણ 5 વર્ષ પછી પોતાના ગામના પ્રધાનની પસંદગી કરવાની તક મળી છે. જિલ્લાના 338 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી (Junagadh Gram Panchayat Election 2021) યોજાશે. ત્યારે વહેલી સવારથી કડકડતી ઠંડીની વચ્ચે લોકો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.