ભાવનગરમાં છકડો અને બાઇક વચ્ચે અકસ્માત CCTV કેમેરામાં કેદ

By

Published : Nov 7, 2020, 11:27 AM IST

thumbnail

ભાવનગર : તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક પીરની દરગાહ પાસેથી પૂરપાટ ઝડપે તળાજા તરફ જઈ રહેલ થ્રિ વ્હીલ ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતાં તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.