કર્ણાટકઃ અજાણ્યા હુમલાખોરોએ કરી બદમાશની હત્યા, ઘટના CCTVમાં કેદ

By

Published : Mar 2, 2020, 3:03 AM IST

thumbnail

બેંગ્લુરૂઃ શહેરના અમઝદ નામના બદમાશની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરતા ચકચાર મચી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસે આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.