MISS UNIVERSE HARNAAZ SANDHU : હરનાઝની મિસ યુનિવર્સ સ્પર્ધા માટેની કેવી હતી તૈયારી જાણો તે બાબતે...
મિસ યુનિવર્સ સ્પર્ધા માટે મારી પાસે 30 દિવસ હતા. તે મારા માટે પડકારજનક હતું, પરંતુ અશક્ય નહોતું. રોજીંદી ડાયટ, મેક-અપ, હેર, જીમ, ટ્રેનીંગ તેમજ વિવિધ શુટીંગ, મીટીંગો વગેરે. મેં જે મહેનત કરી તે મારા કામમાં આવી.