MISS UNIVERSE HARNAAZ SANDHU : હરનાઝ કૌર છોકરીઓને પોતાનામાં વિશ્વાસ રાખવાની સલાહ આપતા કહે છે કે...
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14010468-thumbnail-3x2-harnaj3.jpg)
આ પ્રશ્ન પર હરનાઝ કૌર સંધુએ કહ્યું કે, વિશ્વભરના દરેકને આ મારી સલાહ છે. જ્યારે તમારો ઉત્સાહ વધારે હોય ત્યારે તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે. જો તમારા વિચારો અને ઈરાદાઓ સાચા હશે, તો કોઈ પાછળ ધકેલી શકશે નહીં, મેં પંજાબી શેરની જેવું વર્તન કર્યું છે અને હંમેશા બોક્સની બહાર વિચાર્યું છે. સફળતા તમારી છે. નિષ્ફળતાથી નિરાશ ન થાઓ, તેમાંથી શીખો.