કૂતરાઓનો ત્રાસ: વિદ્યાર્થીઓએ માંડ-માંડ બચાવ્યો જીવ,જૂઓ વીડિયો

By

Published : Sep 13, 2022, 1:05 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

કેરળ: દેશમાં કૂતરાઓનો આતંક ઓછો નથી થઈ રહ્યો. તાજેતરનો કિસ્સો કેરળના કન્નુર જિલ્લાનો છે, જ્યાં બે વિદ્યાર્થીઓને ધોળા દિવસે રખડતા કૂતરાઓ ભગાડી રહ્યા હતા. એટલું જ નહીં, બે વિદ્યાર્થીઓ કૂતરાથી ભાગીને તેમના ઘર તરફ આવી રહ્યા છે, ત્યારે 6-7 રખડતા કૂતરાઓએ તેમના પર હુમલો કરતા દેખાઈ છે. વિદ્યાર્થીઓ તેમનાથી બચવા દોડ્યા અને કોઈક રીતે ભાગવામાં સફળ રહ્યા. બંને વિદ્યાર્થીઓ તરત જ ગેટની અંદર આવ્યા અને ગેઈટ બંધ કરી દીધો. આ જ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સાંજના સમયે એટલી જ સંખ્યામાં રખડતા કૂતરાઓ એક મહિલા પર હુમલો કરે છે. મહિલા દોડતી જોવા મળી રહી છે. વીડિયોમાં એ સ્પષ્ટ નથી થયું કે, મહિલા પોતાનો જીવ બચાવી શકી કે કેમ. Kerala dog attack on students, Stray dogs attack people,

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.