Indian Students Stuck In Ukraine: રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે પોલેન્ડમાં ફસાયો અમદાવાદી યુવાન, પૈસા ખૂટતાં 20 કિલોમીટર ચાલીને પહોંચ્યો પોલેન્ડ બોર્ડર

By

Published : Mar 3, 2022, 1:25 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

thumbnail

અમદાવાદના પાલડીમાં આવેલા ઠાકોરવાસનો અનિકેત જતિનભાઈ ગોવિંદિયા યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે પોલેન્ડમાં ફસાયો (Indian Students Stuck In Ukraine) છે. અનિકેત અત્યારે પોલેન્ડના વર્સોવા ખાતે રોકાયો છે. પૈસા ખૂટી જતાં અનિકેત 20 કિલોમીટર ચાલીને પોલેન્ડની બોર્ડર પહોંચ્યો હતો. દીકરો પરત ક્યારે આવશે તેવી ચિંતા કરતા માતાપિતા અનિકેતનો ચહેરો જોવા માટે તલસી રહ્યા છે.

Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.