Farmers smartphone subsidy scheme : મોરબી જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટ ફોન અપાયાં, શું કરાશે કામ જાણો

By

Published : Feb 25, 2022, 12:37 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો (Farmers smartphone subsidy scheme) મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. મોરબી જિલ્લામાંથી 166 અરજીઓ મંજૂર કરી સ્માર્ટ ફોન આપવામાં (Morbi 166 Farmers Get Smart phones ) આવ્યા હતાં. લાભાર્થી ખેડૂતો જણાવે છે કે સરકારની આ સારી યોજના છે અને સ્માર્ટ ફોન થકી ખેતીમાં આવતા ફેરફાર અને રોગ વિશે તાત્કાલિક માહિતી મળેવી શકાય છે.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.