ETV Bharat / state

જાણો, વડોદરા જિલ્લામાં આવેલા અને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા ચાણોદ વિશે...

author img

By

Published : Sep 19, 2019, 8:20 PM IST

વડોદરા: હિન્દુ ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. ભાદરવા સુદ પુનમથી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધનાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધ પક્ષ તેમજ પિતૃ તર્પણનાં દિવસો કહેવાય છે.

જાણો, વડોદરા જિલ્લામાં આવેલા અને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા ચાણોદ વિશે...

માત્રૃ અને પિત્રૃ દેવોભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓનું અગણિત ઉપકારોની સ્મૃતીને અમર રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા સુદ એકમથી અમાસ સુધીનાં પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. જેને લઇ લાખો શ્રદ્ધાળું પોતાના માત્રૃ અને પિત્રૃના તર્પણ માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી ચાદોદ ખાતે આવી હિન્દુ ધર્મ અનુસાર વેદોકત મંત્રોચાર સાથે પિંડદાન કરી ધન્યતા અનુભવે છે.

જાણો, વડોદરા જિલ્લામાં આવેલા અને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા ચાણોદ વિશે...

હિન્દુ ધર્મ અનુસાર ઉત્તરમાં હરિદ્ધારનું જેટલુ મહત્વ છે. એટલુ જ દક્ષિણમાં આવેલા નર્મદાના કિનારે ચાંદોદના ત્રિવેણી સંગમનું મહત્વ છે. ત્રિવેણી સંગમ એટલે માં નર્મદા, ઓરસંગ અને ગુપ્ત ગંગાનું અનોખુ મિલન થાય છે. લોકો પોતાના પિત્રૃઓના તર્પણ માટે અહીં ધાર્મીક વીધી અનુસાર પિડદાન કરી ત્રિવેણી સંગમમાં પિત્રૃ શ્રાદ્ધ અર્પણ કરે છે.

નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. પોતાના પરિવાર માટે સુખ શાંતી બની રહે તે માટે નર્મદાનું પુજન કરે છે. ચાંદોદમાં સ્નાન કરવાથી દરેક પાપો પુણ્યમાં ફેરવાઇ જાય છે, તેવી માન્યતા પણ છે. અહીં શ્રાદ્ધ પર્વ નિમિત્તે લાખોની સખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે પડે છે અને પોતાના પૂર્વજ અને પિતૃની શાંતિ માટે પ્રાર્થના કરે છે.

શ્રાદ્ધ ચંન્દ્રીકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઇ કલ્યાણકારી વસ્તુ નથી. મનુષ્યે શ્રાદ્ધ પોર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઇએ. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે, આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેવો પ્રત્યે પ્રેમાદર વ્યકત કરવાનું કરતવ્ય એ શ્રાદ્ધ છે.

માત્રૃ અને પિત્રૃ દેવોભવની સંસ્કૃતી ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારોની સ્મૃતીને અમર રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા સુદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાઇ છે. જેને લઇ લાખો શ્રદ્ધાળુ પોતાના માત્રૃઓને પિત્રૃના તરપણ માટે ગુજરાત સહિત પુરા ભારતભરમાંથી ચાંદોદ ખાતે આવી પહોંચે છે અને હિન્દુ ધર્મ અનુસાર વેદોકત મંત્રોચાર સાથે પિંડદાન કરી ધન્યતા અનુભવે છે.

કહવાેઇ છે કે, હિંન્દુ ધર્મ અનુસાર ઉત્તરમાં હરિદ્ધારનું જેટલું મહત્વ છે, એટલું જ દક્ષિણમાં આવેલા નર્મદાના કિનારે ચાણોદના ત્રિવેણી સંગમનું મહત્વ છે. ત્રિવેણી સંગમ એટલે માં નર્મદા, ઓરસંગ અને ગુપ્ત ગંગાનું અનોખું મિલન છે, ત્યારે લોકો પોતાના પિત્રૃઓના તર્પણ માટે અહીં ધાર્મિક વિધી અનુસાર પિડદાન કરી ત્રિવેણી સંગમમાં અર્પણ કરે છે. નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે, એટલું જ નહિં પરંતુ દક્ષિણ પ્રયાગના ચાણોદમાં આવી લોકો ધન્યતા અનુભવે છે અને પોતાના પરિવાર માટે સુખ શાંતિ બની રહે તે માટે નર્મદાનું પુજન કરે છે અને તેમાં સ્નાન કરવાથી દરેક પાપો પુન્યમાં ફેરવાઇ જાય છે. તેવી માન્યતા પણ આ સ્થળ ધરાવે છે. અહિં શ્રાદ્ધ પર્વ નિમિતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને પોતાના પૂર્વજ અને પિતૃની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આપણા પૂર્વજોએ આપણા જીવન ઘડતરમાં ઘણી મહેનત કરી હોય છે. તે પૂર્વજોને જીવતાં જીવનમાં આપણે સેવા ચાકરી કરી શક્યા ન હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં તેમનું સ્મરણ કરી આપણાં જીવનમાં તેમનાં ગુણો ઉતરે-આપણી પ્રગતિમાં તે ઉપયોગી બને તેવી પ્રાર્થના કરે છે.

વડોદરાથી નિર્મિત દવેનો અહેવાલ

Intro:પુર્વજોની સ્મ્રુતી કાયમ રાખી પીત્રુ રુણ અદા કરવાનુ અનોખુ પર્વ એટલે કે શ્રાધપક્ષ પર્વ. એમા પણ દક્ષીણ પ્રયાગ તિર્થ સ્થળ તરીકે ઓળખાતુ વડોદરા જીલ્લાના ડભોઇ પાસે આવેલા મા નર્મદા ના કીનારે ચાદોદનુ વીધી વીધાન માટે એક અનોખુ મહત્વ ધરાવે છે..

Body:શ્રાધ ચન્દ્રીકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઇ કલ્યાણ કારી વસ્તુ નથી. મનુષ્યે શ્રાધ પોર્વક પિતુઓનુ શ્રાદ્ધ કરવુ જોઇએ હિન્દુ ધર્મમા કેહવાય છે કે આપણુ અસ્તીત્વ જેઓના કારણે છે તેવો પ્રત્યે પ્રેમાદર વ્યકત કરવાનુ કરત્વ્ય એ શ્રાધ્ધ છે..

બાઈટ- સતિષ પુરોહિત, આચાર્ય, ચાંદોદ, વડોદરા
બાઈટ- ધર્મેન્દ્ર ઠક્કર, શ્રધ્ધાળુ, ચાંદોદ, વડોદરા


માત્રુ અને પિત્રુ દેવોભવની સસ્કુતી ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમા તેઓના અગણિત ઉપકારોની સ્મુતીને અમર રાખવા આપણા શાસ્ત્રોમા ભાદરવા સુદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાધ પક્ષ કેહવાય છે.. જેને લઇ લાખો શ્રદ્ધાળુ પોતાના માત્રુ અને પિત્રુના તરપણ માટે ગુજરાત સહિત પુરા ભારત ભર માથી ચાદોદ ખાતે આવી પોહચે છે અને હિન્દુ ધર્મ અનુસાર વેદોકત મત્રોચાર સાથે પિંડદાન કરી ધન્યતા અનુભવે છે..

બાઈટ- કાર્તિક સોની, શ્રધ્ધાળુ, ચાંદોદ, વડોદરા
બાઈટ- ગણેશ, શ્રધ્ધાળુ, ચાંદોદ, વડોદરા
Conclusion:કેહવાય છે કે હિન્દુ ધર્મ અનુસાર ઉત્તરમા હરિદ્ધવારનું જેટલુ મહ્ત્વ છે. એટલુજ દક્ષીણમા આવેલા નર્મદાના કીનારે ચાદોદના ત્રિવેણી સગમનુ મહત્વ છે, ત્રિવેણી સગમ એટલે માં નર્મદા, ઓરસંગ અને ગુપ્ત ગંગાનુ અનોખુ મિલન છે, ત્યારે લોકો પોતાણા પીત્રુઓના તરપણ માટે અહી ધાર્મીક વીધી અનુસાર પિડદાન કરી ત્રિવેણી સંગમમા અર્પણ કરે છે. અને નર્મદામા સ્નાન કરી ધન્યતા અનુભવે છે, એટલુ જ નહિ પરંતુ દક્ષિણ પ્રયાગના ચાણોદમા આવી લોકો ધન્યતા અનુભવે છે અને પોતાના પરિવાર માટે સુખ શાતી બની રહે તે માટે નર્મદાનુ પુજન કરે છે. અને તેમા સ્નાન કરવાથી દરેક પાપો પુન્યમા ફેરવાય જાય છે તેવી માન્યતા પણ આ સ્થળ ધરાવે છે અહિ શ્રાધ્ધ પર્વ નિમેતે લાખોની સખ્યામા શ્રદ્ધાળુઓ ઉમટે પડે છે..અને પોતાના પૂર્વજ અને પિતૃની શાંતિ માટે પ્રાર્થના કરે છે..

નોંધઃ સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક સ્પેશિયલ સ્ટોરી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.