ETV Bharat / state

સાયલામાં વીજળી પડતા એક પુરૂષ સહિત 2 મહિલા ઇજાગ્રસ્ત

author img

By

Published : Jun 25, 2019, 11:10 PM IST

સુરેન્દ્રનગર: જિલ્લાનાં સાયલાના જસાપર ગામમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

snr

સુરેન્દ્રનગર પંથકમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે, ત્યારે ખેડૂતો દ્વારા વાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સાયલામાં વીજળી પડતા એક પુરૂષ સહિત 2 મહિલા ઇજાગ્રસ્ત

સોમવારે રાત્રિથી જ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. મંગળવારે સવારે સાયલાના જસાપર ગામે ખેડૂતના પરિવારજનો કામ કરી રહયા હતા, તે દરમિયાન ખેતરમાં વીજળી પડતા 2 મહિલા તથા 1 પુરુષને ઇજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

SNR
DATE : 25/06/19
VIJAY BHATT 


સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા માં વીજળી પડતા એક પુરુષ સહિત બે મહિલા ઇજા ગરસ્ત થઈ ...

સાયલા તાલુકા ના જસાપર માં 6 વ્યક્તિ પર વીજળી પડી જેમાં એક પુરૂસ સહિત બે મહિલાઓ ને ઇઝા પહોંચી....

સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સમગ્ર પંથક માં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ ના કારણે ખેડૂતો માં આનદ ની લાગણી ફેલાઇ જવા પામી છે.ત્યારે જિલ્લા માં ધીમી ધારે વરસાદ પડતાં જિલ્લા ના ખેડૂતો દવારા વાવણી ની પ્રક્રિયા હાથ ધરવા માં આવી છે.

ત્યારે ગઈ કાલે રાત્રી થી જ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓ માં વરસાદ નોંધાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના થાન ચોટીલા મુળી સાયલા પંથક માં વરસાદી વાતાવરણ અને ધીમી ધારે વરસાદ ના શ્રી ગણેશ થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો એ હોંશે હોંશે વાવણી પ્રક્રિયા હાથ ધરી છે.

ત્યારે આજે સવારે સાયલા ના જસાપર ગામે ખેડૂત ના પરિવાર જનો કામ કરી રહયા હતા.તે અરસા માં ખેતર માં વીજળી પડતા બે મહિલા સહિત એક પુરુષ ઇઝા ગરસ્ત બન્યા હતા.ત્યારે સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લા ની tb હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઇટ સરપંચ (ગામ : જશાપાર) 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.