ETV Bharat / state

સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી-અમદાવાદ હાઈવે પર બીજો અકસ્માત, 3ના મોત

author img

By

Published : Jan 19, 2020, 3:04 PM IST

સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર એક જ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યાં છે.

surendranagar accident news
સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી અમદાવાદ હાઈવે પર બે અકસ્માતમાં કુલ 8 મોત

રવિવારે બપોરે લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો જીવ ગુમાવ્યા હતો. પોલીસે અકસ્માત સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જ્યારે લીંબડી-અમદાવાદ હાઈવે પર યુટીલિટી અને ટ્રક વચ્ચે વહેલી સવારે પણ એક અન્ય અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક જ પરિવારનાં 5 લોકોના મોત નિપજ્યા હતા.

સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી અમદાવાદ હાઈવે પર બે અકસ્માતમાં કુલ 8 મોત
surendranagar accident news
સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી અમદાવાદ હાઈવે પર બે અકસ્માતમાં કુલ 8 મોત
surendranagar accident news
સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી અમદાવાદ હાઈવે પર બે અકસ્માતમાં કુલ 8 મોત
surendranagar accident news
સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી અમદાવાદ હાઈવે પર બે અકસ્માતમાં કુલ 8 મોત
surendranagar accident news
સુરેન્દ્રનગર માટે કાળો રવિવાર, લીંબડી અમદાવાદ હાઈવે પર બે અકસ્માતમાં કુલ 8 મોત

ઈનોવા કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ડિવાઈડર કુદીને સામેની તરફ જતી રહી હતી. જે દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે કાર અથડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતનાં મૃતકો

1 કેસુબ્રમણ્યમ તંબારાવ

2 રાજેશ્રી સુબ્રમણ્યમ

3 ગણેશ સુબ્રમનીયમ

4 ભવાની નાગેન્દ્ર

5 અકિલ પ્રસાદ

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના નામ

1 નાગેન્દ્ર પ્રસાદ

2 માધુરી શ્રીનિવાસ

3 રુચિતા

4 કુચલીતા

5 સોહન કેવલાજી(ઈનોવા ડ્રાઇવર )

પાણશીણા પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ હાથ ધરી છે.

Intro:Body:સુરેન્દ્રનગર
બીજો બનાવ

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો...

કાર અને ડફર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો....

3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત....

પોલીસ ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.