ETV Bharat / state

Research and Development Food: કેળા અને પાઈનેપલના ફાઈબર માંથી બનાવામાં આવ્યું યાર્ન

author img

By

Published : Dec 6, 2021, 10:12 AM IST

Research and Development Food: કેળા અને પાઈનેપલના ફાઈબર માંથી બનાવામાં આવ્યું યાર્ન
Research and Development Food: કેળા અને પાઈનેપલના ફાઈબર માંથી બનાવામાં આવ્યું યાર્ન

નવસારી કૃષિ યુનિવર્સિટી(Navsari Krishi University) દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને પાઈનેપલના(Research and Development Food) ફાઈબરમાંથી રેશન બનાવે છે. કેળાના થડમાંથી(Silk from banana trunk) 13થી 14 પ્રકારની વસ્તુઓ નવસારી કૃષિ યુનિવર્સિટી થકી બનાવવામાં આવે છે. આ કેળા અને પાઈનેપલના વેસ્ટ માલમાંથી બેસ્ટ માલ બનાવી બજારમાં મુકે છે.

  • કેળાના થડમાંથી રેશન બનાવામાં આવે છે
  • કેળાના થડમાંથી 13થી 14 પ્રકારની વસ્તુઓ બને છે
  • પાઈનેપલનું ડિકોટીફાઈ પ્રોક્સી કરીને ફાઇબર બનાવે છે

સુરતઃ કેળાના થડમાંથી રેશમ(Silk from banana trunk) બનાવવામાં આવે છે શું તમે જાણો છો? નવસારી કૃષિ યુનિવર્સિટી(Navsari Krishi University) રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને પાઈનેપલના ફાઈબરમાંથી(Research and Development Food) યાર્નને રેશા બનાવે છે. કેળાની લૂમ ઉતારીયા બાદ જે થડ(Silk from banana trunk) વધે છે તે ખેડૂતના ખેતરમાં અલગ-અલગ ઓર્ગનિક લીકવિટ ફતીરાઇઝર, રેશા, કાગળ યાર્ન અને વિવિધ પ્રકારની 13 થી 14 વસ્તુઓ અને મધ્યકાર માંથી કેન્ડી પણ બનાવવામાં આવે છે. નવસારીમાં આ કારીગીરી લગભગ 10 વર્ષથી ચાલી રહ્યું છે.

Research and Development Food: કેળા અને પાઈનેપલના ફાઈબર માંથી બનાવામાં આવ્યું યાર્ન

કેળાના થડમાંથી કાગળ, ફાઈલ બનાવામાં આવે છે

ખેડૂતના ખેતરમાંથી કેળાનું થડ લાવી થડના બે ભાગ કરવામાં આવે છે. થડના બે ભાગ કરી તેના છીપા કાઢવામાં આવે છે અને વચ્ચે જે મધ્યકાર હોય એમાંથી કેન્ડી બનાવવામાં આવે છે. છીપા છુટા કરી એને કડોર મશીનમાં કર્સ કરી એના રેશન બનાવામાં આવે છે. રેશમાંથી ફાઈલ, નોન વ્યુલર અને વધારાનો જે ઘન કચરો નીકળે એમાંથી પ્રવાહી દૂર કરી એનું લીકવીડ ફાટીલેઇઝર બનાવામાં આવે છે અને ઘન કચરાને વરભી કમ્પરનું ખાતર બનાવી(Items made from banana trunk) આમ, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવામાં છે.

પાઈનેપલનું ડિકોટીફાઈ પ્રોક્સી કરીને ફાઇબર બનાવે છે

કેળા, પાઈનેપલ(Items made from pineapple) વેસ્ટ જેવી વસ્તુઓ ખેડૂતો ફેંકી દેય છે. ત્યારે વેસ્ટ માલની ખેડૂતો પાસેથી ખરીદી કરીને પાઈનેપલનું ડિકોટીફાઈ કરી અને પ્રોક્સી કરીને એનું ફાઇબર(Fiber from pineapple) બનાવે છે. ત્યારબાદ કોટેનાઈઝ કરીને એવા ફાઈબર બનાવવામાં આવે છે કે જેનું સ્પંચ કર્યા બાદ તેનું યાર્ન બનાવે છે અને યાર્નથી ફાઈનલી કાપડ બનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ સાવલીમાં ખેડૂતે ગૌ આધારીત ખેતીમાં કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર બનાવવાનો નવો પ્રયોગ કર્યો

આ પણ વાંચોઃ ડીસાના ખેડૂતની અનોખી કેળાની ખેતી, અનેક ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.