ETV Bharat / state

Anti Corruption Bureau:સુરતમાં મહિલા PSI અને તેમના વતી લાંચ લેનાર એક વકીલને ACBની ટીમે ઝડપી પાડ્યા

author img

By

Published : Dec 11, 2021, 6:31 PM IST

સુરતમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ અરજી કરી હતી અને તેની તપાસ કરી ગુનો દાખલ કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચ (Bribe of 10 thousand rupees)માંગવામાં આવી હતી.આ બાબતે વલસાડ અને ડાંગ ACBમાં ફરિયાદ(Complaint in Valsad and Dang ACB) થઈ હતી.જેથી ACBની ટીમે (ACB team) છટકું ગોઠવી મહિલા PSI વતી લાંચ(Woman caught taking PSI bribe in Surat ) લેતા વકીલને ACBએ(Anti Corruption Bureau ) મહિલા પોલીસ મથકની બહારથી જ ઝડપી પાડ્યો હતો. ACBએ મહિલા PSI કમલાબહેન (Woman caught taking PSI bribe in Surat )રણજીતભાઈ ગામીત અને તેના વતી લાંચ લેનાર વકીલ પંકજભાઈ રમેશભાઈ માકોડેની અટકાયત કરી હતી.

Anti Corruption Bureau:સુરતમાં મહિલા PSI અને તેમના વતી લાંચ લેનાર એક વકીલને ACBની ટીમે ઝડપી પાડ્યા
Anti Corruption Bureau:સુરતમાં મહિલા PSI અને તેમના વતી લાંચ લેનાર એક વકીલને ACBની ટીમે ઝડપી પાડ્યા

  • સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાઈ
  • મહિલા PSIએ વકીલ વતી ફરીયાદી પાસેથા લાંચ માગી
  • ACBએ મહિલા PSI અને વકીલની અટકાયત કરી

સુરતઃ શહેરમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ અરજી કરી હતી અને તેની તપાસ કરી ગુનો દાખલ કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચ(Bribe of 10 thousand rupees) માંગવામાં આવી હતી. જો કે આ મામલે ACBમાં ફરિયાદ (Anti-Bribery Bureau )થતા છટકું ગોઠવી બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે અરજી કરી

ઉમરા વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ મથકમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે અરજી કરી હતી અને અરજીની તપાસ કરી ગુનો દાખલ કરવા માટે મહિલા પોલીસ મથકના મહિલા PSI કમલાબહેન રણજીતભાઈ ગામીતે વકીલ પંકજભાઈ રમેશભાઈ માકોડે હસ્તક 10 હજાર રૂપિયાની લાંચ(Woman caught taking PSI bribe in Surat ) માંગવામાં આવી હતી. જોકે આ બાબતે વલસાડ અને ડાંગ ACBમાં ફરિયાદ (Complaint in Valsad and Dang ACB )થઈ હતી. જેથી ACBની ટીમે છટકું ગોઠવી મહિલા PSI વતી લાંચ લેતા વકીલને ACBએ (Anti Corruption Bureau )મહિલા પોલીસ મથકની બહારથી જ ઝડપી પાડ્યો હતો. ACBએ મહિલા PSI કમલાબહેન રણજીતભાઈ ગામીત અને તેના વતી લાંચ લેનાર વકીલ( Bribe-taking lawyer)પંકજભાઈ રમેશભાઈ માકોડેની અટકાયત કરી હતી.

ACBએ બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરી

સુરતમાં એક મહિલા PSI યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાને બદલે લાંચ લઈને કર્યવાહી કરવાના મામલે લાંચ લેતા એસીબીમાં ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ સુરતમાં પોલીસકર્મીઓ અને સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાઈ જતા સુરતમાં ચકચાર મચી જવા પામી છે.હાલ એસીબી ટીમે આ બંનેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Amit Shah In Umiyadham: કેન્દ્રીય પ્રધાને કહ્યું- પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ, મંદિરો આસ્થાના જ નહીં, સેવાના પણ કેન્દ્ર

આ પણ વાંચોઃ Omicron variant in Gujarat: સ્ટેટ બોર્ડર પર ચેકીંગ ફૂલ, એરપોર્ટ પર 15000થી વધુ ટેસ્ટ, લગ્ન સિઝનને લઈને કેસમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.