ETV Bharat / state

ઉપલેટામાં ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

author img

By

Published : May 21, 2019, 2:17 PM IST

રાજકોટઃ આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામમાં બે વિષયમાં નપાસ થતા ઉપલેટાની એક વિધાર્થીનીએ એપાર્ટમેન્ટના 6 માળેથી કૂદકો લગાવ્યો હતો, જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

યુવતીએ આપઘાતનો પ્રયાસ

તુલસી એપાર્ટમેન્ટના 6 માળેથી કૂદકો લગાવતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા ઉપર પડતા જીવ બચી ગયો હતો અને આસપાસના લોકોએ વિદ્યાર્થીનીને સમયસર ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી અને વિદ્યાર્થીનિનો જીવ બચી ગયો હતો, વિદ્યાર્થીનીની પરિસ્થિતિ હાલમાં નોર્મલ છે, તેવું ડોકટરે જણાવ્યું હતું. વિદ્યાર્થીનીની માતા GRDમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળેલ છે.

યુવતીએ આપઘાતનો પ્રયાસ
Intro:Body:

GJ_RJT_02_21MAY_UPLETA_AAPGHAT_VID_SCRIPT_GJ10022







રાજકોટ :- ઉપલેટા આપઘાત નો પ્રયાસ



એન્કર :- રાજકોટ જિલ્લા ના ઉપલેટા માં ધોરણ 10 માં બે વિષય માં નાપાસ થતા યુવતીએ આપઘાત નો પ્રયાસ કર્યો.





વિઓ :- આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામમાં બે વિષયમાં નપાસ થતા ઉપલેટાની એક વિધાર્થીની ઉષાગૌરી નલિનભાઈ પરમાર પોરબંદર રોડ કાળા નાલા પાસે આવેલ તુલસી એપાર્ટમેન્ટ ના 6 માળે થી કૂદકો લગાવતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનના છાપરા ઉપર પડતા જીવ બચી ગયો હતો અને આસપાસના લોકો એ વિદ્યાર્થીની ને સમયસર ખાનગી હોસ્પિટલ માં સારવાર માં 



ખસેડવામાં આવી હતી અને વિદ્યાર્થીનિનો જીવ બચી ગયો હતો વિદ્યાર્થીની ની પરિસ્થિતિ હાલમાં નોર્મલ છે તેવું ડોકટરે જણાવ્યું હતું વિદ્યાર્થીનીની માતા GRD માં ફરજ બજાવતા હોવાનું જાણવા મળેલ છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.