ETV Bharat / state

રાજકોટ મેરેથોનને CMએ કરાવ્યું ફ્લેગઓફ, 35 હજાર રનરોએ લીધો ભાગ

author img

By

Published : Dec 29, 2019, 9:57 AM IST

રાજકોટઃ શહેરમાં રવિવારના રોજ રોટરી ક્લબ અને મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે મેરેથોનનું આયોજન કરવામા આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં 35 હજાર કરકતા વધુ લોકોએ ભાગ લીધો હતો.

રાજકોટ
રાજકોટ

રાજકોટમાં રોટરી ક્લબ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેરેથોનનું રવિવારના રોજ આયોજન કરવામાં અવ્યું હતું. જેમાં અંદાજીત 35 હજાર કરતા વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ મેરેથોનને લીલીઝંડી આપી હતી.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેરેથોન પ્રસ્તાન કરાવવામાં આવી હતી. 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર સાથે દિવ્યાંગો માટે પણ એમ કુલ ચાર કેટેગરીમાં મેરેથોન યોજાઈ હતી. પ્રથમ મેરેથોનન મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા વહેલી સવારે 6.30 કલાકે લીલીઝંડી આપવામાં અવી હતી. આ સાથે જ દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટમાં મેરેથોનને લઈને ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તેમજ દોડવીરોને મુશ્કેલી ન પડે તે માટે કેટલાક રસ્તાઓ ડાઈવર્ડ કરવામાં આવ્યા હતા.

રાજકોટ મેરેથોનને CMએ કરાવ્યું ફ્લેગઓફ

ઉલ્લેખનીય છે કે મેરેથોનમાં ભાગ લીધેલા રનરો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે 5 વગાયે ઉમટી પડ્યા હતા. રાજકોટના રાજમાર્ગો પર મેરેથોનને લઈને માનવમેદની જોવા મળી હતી.

Intro:રાજકોટ મેરેથોનને સીએમને હસ્તે લીલીઝંડી, 35 હજાર રનરોએ લીધો ભાગ

રાજકોટ: રાજકોટમાં આજે રોટરી કલબ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 35 હજાર કરતા વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ મેરેથોનને લીલીઝંડી આપી હતી. રાજકોટમાં 4વખત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રસ્તાન કરાવવામાં આવી હતી. 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર સાથે દિવ્યાંગો માટે પણ એમ કુલ ચાર કેટેગરીમાં મેરેથોન યોજાઈ હતી. પ્રથમ મેરેથોનને સીએમ રૂપાણી દ્વારા વહેલી સવારે 6.30 કલાકે લીલીઝંડી આપી હતી. આ સાથે જ દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં મેરેથોનને લઈને ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તેમજ દોડવીરોને મુશ્કેલી ન સર્જાય તે માટે કેટલાક રસ્તાઓ ડાઈવર્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેરેથોનમાં ભાગ લીધેલ રનરો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે 5 વગાયે ઉમટી પડ્યા હતા. રાજકોટના રાજમાર્ગો પર મેરેથોનને લઈને માનવમેદની જોવા મળી હતી.

બાઈટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન,

બાઈટ- જયદેવ ઉડનકટ, ભારતીય ક્રિકેટરBody:રાજકોટ મેરેથોનને સીએમને હસ્તે લીલીઝંડી, 35 હજાર રનરોએ લીધો ભાગConclusion:રાજકોટ મેરેથોનને સીએમને હસ્તે લીલીઝંડી, 35 હજાર રનરોએ લીધો ભાગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.