ETV Bharat / state

પોરબંદરના રાણાવાવમાં સાગરખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમ 2019 યોજાયો

author img

By

Published : Jan 26, 2020, 4:17 AM IST

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ વહીવટી તંત્ર પોરબંદર દ્વારા સાગરખેડુ સંસ્કૃતિક કાર્યક્રમ 2019 રાણાવાવમાં વિનિયન કોલેજ ખાતે યોજાયો હતો.

પોરબંદરના રાણાવાવમાં સાગરખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમ 2019 યોજાયો
પોરબંદરના રાણાવાવમાં સાગરખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમ 2019 યોજાયો

પોરબંદરઃ આ કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગ ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન વાસણ ભાઈ આહીર મુખ્ય અતિથિ તરિકે ઉપસ્થિત રહ્યા હતા તથા કલેકટર ડી એન મોદી તથા જિલ્લા યુવા વિકાસ આધિકારી આર વી મકવાણા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.

પોરબંદરના રાણાવાવમાં સાગરખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમ 2019 યોજાયો
કાર્યક્રમમાં ચામુંડા મહેર રાસ મંડળી બોખીરા દ્વારા મણિયારો તથા મનપંખીડા રાસ,માતૃભૂમિ સાંસ્કૃતિક ગ્રુપ પોરબંદર દ્વારા દેશભક્તિ ગીત,સંત સેવાદાસ ગ્રુપ મેખડી દ્વારા રાસ,સંસ્કૃતિ પર્ફોમિંગ આર્ટ દ્વારા ટિપ્પણી રાસ, અરુણાબેન મારુ એન્ડ ગ્રુપ દ્વારા હુડો રાસ,આવળ રાસ મંડળ ભાવપરા દ્વારા મણિયારો,લીરબાઈ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબો તથા મહેર રાસ મંડળ છાયા દ્વારા મહેર રાસ અને હિંગરાજીયા ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીત ના પર્ફોમન્સ થી લોકો ના દિલ જીતી લીધા હતા.
Intro:રાણાવાવ માં સાગરખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમ 2019 યોજાયો


26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા એ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ વહીવટી તંત્ર પોરબંદર દ્વારા સાગરખેડુ સંસ્કૃતિ ક કાર્યક્રમ 2019 રાણાવાવ માં વિનિયન કોલેજ ખાતે યોજાયો હતો

જેમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગ ગુજરાત ના રાજ્ય કક્ષા ના પ્રધાન વાસણ ભાઈ આહીર મુખ્ય અતિથિ તરિકે ઉપસ્થિત રહ્યા હતા. તથા કલેકટર ડી એન મોદી તથા જિલ્લા યુવા વિકાસ આધિકારી આર વી મકવાણા સહિત ના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો

કાર્યક્રમ માં ચામુંડા મહેર રાસ મંડળી બોખીરા દ્વારા મણિયારો તથા મનપંખીડા રાસ,માતૃભૂમિ સાંસ્કૃતિક ગ્રુપ પોરબંદર દ્વારા દેશભક્તિ ગીત,સંત સેવાદાસ ગ્રુપ મેખડી દ્વારા રાસ,સંસ્કૃતિ પર્ફોમિંગ આર્ટ દ્વારા ટિપ્પણી રાસ, અરુણાબેન મારુ એન્ડ ગ્રુપ દ્વારા હુડો રાસ,આવળ રાસ મંડળ ભાવપરા દ્વારા મણિયારો,લીરબાઈ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબો તથા મહેર રાસ મંડળ છાયા દ્વારા મહેર રાસ અને હિંગરાજીયા ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીત ના પર્ફોમન્સ થી લોકો ના દિલ જીતી લીધા હતાBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.