ETV Bharat / state

મોરબીવાસીઓએ FMરેડિયોની માંગ સાથેનો પત્ર રાજ્યપાલને લખ્યો

author img

By

Published : Feb 25, 2019, 2:19 PM IST

મોરબી: ઓદ્યોગિક રીતે સંપન્ન મોરબીને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાની સુવિધાઓ વિકસી રહી છે, ત્યારે સમયની માંગ પ્રમાણે મોરબીને FM રેડિયોની સુવિધા આપવા માટે રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે.

morbi

સિનિયર સીટીઝન કાઉન્સિલ મોરબીનાં પ્રેસિડેન્ટ પ્રવિણભાઈ મહેતા અને સેક્રેટરી BK લહેરૂએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને પત્ર લખી જણાવ્યું છે કે, મોરબી જીલ્લો સિરામિક નગરી તરીકે વિશ્વમાં વિખ્યાત છે. જેમાં અંદાજે 5 હજાર જેટલા નાના મોટા ઓદ્યોગિક એકમો આવેલ છે. જેમાં કામદારોની સંખ્યા લાખોમાં છે.

મોરબી જીલ્લામાં એકમાત્ર ફ્રી દુરદર્શન સેવા ૧૯૯૪ થી કાર્યરત હતી, પરંતુ સરકારની ખરાબ નીતિને કારણે આ સેવા 1 વર્ષથી બંધ છે. જેથી લાખો લોકોને પે ચેનલ પર આધાર રાખવો પડે છે આ માટે FM રેડિયો સ્ટેશનને મંજુરી મળેલ છે, પરંતુ કેન્દ્ર સરકારની ઢીલી નીતિને કારણે મોરબીની પ્રજાને આ સુવિધા આજદિન સુધી મળી નથી. જેથી લોકોને FM રેડિયોની સુવિધા માટે અને દુરદર્શન કાર્યરત થાય તેવી સરકાર પાસે લોકો રાહ જોઈ રહ્યા છે. જેથી આ મામલે યોગ્ય કરવા માગ કરી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.